નવું રમકડું: PS/2

* એમ તો અમે ગેમ્સનાં શોખીન નથી, પણ કવિને પેલાં ડીવીડી પ્લેયરના હાલ-હવાલ કર્યા પછી, બધી ડીવીડી-સીડીઓ સડતી હતી (લેપટોપનું સીડી-ડ્રાઈવે ય મૃત અવસ્થામાં છે, જોકે હવે કંઈ ઈન્સ્ટોલ કરવાની જરુર પડતી નથી. apt-get જીંદાબાદ), એટલે હવે નવું ડીવીડી પ્લેયર લઈએ એના કરતાં સારી ક્વોલિટીનું પ્લે સ્ટેશન ૨ શું ખોટું? તો ગઈકાલે લઈ લીધું.

એક કોઈક ગાડીવાળી ગેમ જોડે ફ્રી આવી છે. જોઈએ છીએ, કવિન તેને કેટલો સમય રાખે છે. અત્યારે તો ગેમ કંટ્રોલર-રીમોટને જોડે લઈને ફરી રહ્યો છે.

(જો, સોનીએ ચેડાં ના કર્યા હોત તો પ્લે સ્ટેશન ૩ લાવવાનું હતું. પણ, અરર.)

Advertisements

6 thoughts on “નવું રમકડું: PS/2

 1. PS2 Console નો એક જ વાંધો છે.. ડીવીડી બહુ મોંઘી આવે છે… ..જો કે માર્કેટમાં ચીપ બેસાડેલું પણ PS2 આવે છે જેમા તમે પાઇરેટેડ ડીવીડી પણ ચલાવી શકો ;)…

  તમને જો શોખ હોય તો આ થોડીક ગેમ છે જે મને ગમી છે

  1. God Of War I and II

  2. Indiana Jones

  3. James Bond

  4. Dead to Rights I and II

  5. Matrix

  6. Prince Of Persia

  7. Spiderman I .. (II સાવ બકવાસ ગ્રાફીકવાળી છે)

  8. Resident Evil

  જે કે મોલમાં તપાસ કરજો હવે એ લોકો પણ PS2 ની સેકન્ડ હેન્ડ ડીવીડી વેંચે છે એટલે તે ૨૦૦ થી ૪૦૦ ની અંદર મળી જશે… જો Available હશે તો 😛

  Like

  1. PS/2 એ એટલું બધું હેકેબલ ડિવાઈસ નથી – એટલે કોઈ મોટો ફાયદો નથી. ડિસ્પ્લે વગેરે ઓકે, ઓકે છે. જોકે હજી એક જ ગેમ રમ્યા છીએ.

   Like

 2. I have a PS2 since long and its really nice. કમ્પ્યુટર ગેમ્સ રમ્યા પછી પી એસ 2 ના ગ્રાફીક્સ થોડા નબળા લાગે. પણ ગેમની ઈન્ટેન્સીટી સરસ હોય છે.
  and it is hackable of course. you can get it modded with a chip which will let you play pirated and downloaded games on it. God of War as said before is great. other good one is spider man 3 and Need for speed series. if you wish, i can send you the whole list of good games. I have many many. 🙂

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.