ફિલમ: વેલકમ ટુ સજ્જનપુર

* નવાઈની વાત એ છે કે આ મુવી આટલા સમયથી પડ્યું હોવા છતાં અમે જોયેલું નહી. આમ પણ, ડીવીડી પ્લેયર બગડ્યા પછી અને વર્ક ફ્રોમ હોમ પછી ઘરે ટીવી જોડે અડધા કલાકથી વધુ સમય બનતુ નહોતું. પણ, ગઈકાલે પેલાં PS/2 નો ટેસ્ટ કરવા વેલકમ ટુ સજ્જનપુર જોયું. અને ઠંડી સરસ હતી એટલે ટૂંટિયું વાળીને એક જ જગ્યાએ બેસી મુવી જોવાની વધારે મજા આવી.

એકદમ સરસ પોઈન્ટ-ટુ-પોઈન્ટ મુવી. ગીતો વગેરે હોવા છતાં, જરાય કંટાળો ન આવ્યો. હાસ્યની સાથે-સાથે ઉદાસ કરી દેતું આ મુવી અમને બન્નેને ગમ્યું. કવિનને? કવિનને મજા આવી કે પપ્પા એની પેલી ગેમમાં સીડી ચલાવે છે. મુવી દરમિયાન એ સાઈકલ લઈને વચ્ચે આવતો-જતો હતો.

7 thoughts on “ફિલમ: વેલકમ ટુ સજ્જનપુર

      1. No. Comedy means laughter and lighter moments. Old Golmaal, new Herapheri, Khichdi the movie are comedies. End surely has to be good but then end of W2S was also kind of happy, but it lacked on the comedy front completely. There were only a handful of funny scenes but overall the movie was just a heavy dose of social BS! I am not going to a movie hall by buying a 150 Rs ticket to watch social commentary! You(film maker) said it is funny, and I expect a lighthearted entertainment. And you show me realities of society. DUDE I am aware of the rotten part of the society. I am walking in the theater trying to escape form that reality for a few hours and you after taking my money and promising me fun, show me the same crappy reality! Sorry I’ll pass!!

        Like

  1. Yes I had the opportunity to view that movie at Home… I liked it !
    First one must ACCEPT it asa COMEDY…then view it and often as you LAUGH..you can get sometimes a “serious message ” too
    Just because it is a COMEDY…one rejects it, is not nice…but if one sees it and “dislike” it …That is a different thing !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)

    Like

Leave a reply to myhotsoup જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.