… એટલે કે કોડિંગ હોરરનો આ લેખ વાંચવાની ભલામણ છે.
ટૂંકમાં,
૧. એકનો એક પાસવર્ડ દરેક જગ્યાએ ન વાપરવો. પણ, સાલું વેબ એટલે બધું વિશાળ છે કે ..
૨. સારો (અને મજબૂત) પાસવર્ડ (જ) વાપરવો.
૩. બને ત્યાં સુધી ફેસબુક કનેક્ટ, ઓપનઆઈડી કે ગુગલ વડે લોગીન કરવાનો આગ્રહ રાખવો. જેથી ત્રીજી સાઈટ પર તમારો પાસવર્ડ સંગ્રહ ન થાય.
બાકી તો, રામ હી રાખે 😀
મને આજે જ અનુભવ થયો છે. ને મારે કારણે પોએટ્રીકોર્નરના સૌનેય તકલીફો પડી હશે જ…મારી એક સાવ વધારાની ને ન વપરાતી આઈડી પરથી મેઈલ ગયા છે !
સૌ સભ્યોની ક્ષમાયાચના સાથે,
– જુગલકીશોર.
LikeLike
‘રામ હી રાખે’ – આજકાલ ‘ઉત્તરન’ સીરીઅલ બહુ જોવાનું થાય છે એમ લાગે છે.
LikeLike
જોતો નથી, સાંભળુ છું 🙂
LikeLike