કવિન – વધુ અપડેટ્સ

* વેકેશન ભારે ગયું છે.
* આપણે કોઈના ઘરે જઈએ તો આપણને પૂછે કે શું લેશો? ચા, કોફી કે ઠંડુ? ત્યારે કવિનનો જવાબ – દહીં. મારે દહીં પીવું છે! 🙂
* ગઈકાલે મારા મોજાં (Socks) લેવા બહાર ગયા (દુર્ભાગ્યે, કાલે અમદાવાદનો સૌથી ઠંડો દિવસ હતો) ત્યાં કવિનને જીદ કરી કે મને કંપાસબોક્સ લઈ આપો. છેવટે, લીધો અને ઘરે આવીને કહે કે – આ તો ઉપર છોકરીનો ફોટો છે, આ કાઢી નાખો (ફોટો ડિઝનીના અલ્લાદિન મુવીની પ્રિન્સેસનો છે). હવે?
* આજુ-બાજુમાંથી કવિનની ફરિયાદો હવે આવવા લાગી છે..

Advertisements

One thought on “કવિન – વધુ અપડેટ્સ

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.