પાયરેટ બોક્સ

* જ્યારથી લાઈફહેકર પર પાયરેટ બોક્સ વિશે સાંભળ્યું ત્યારથી આ ખજાનાનની પેટી બનાવવાની ઈચ્છા થઈ છે. શું છે આ પાયરેટ બોક્સ? પાયરેટ બોક્સ એક નાનકડો ડબ્બો છે, જે બેટ્રી પર રાઉટર, યુએસબી પેન-ડ્રાઈવ અને લિનક્સ ધરાવે છે (એટલે કે રાઉટરમાં લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ) અને તમે તેને ગમે ત્યાં લઈ જઈ ફાઈલ શેરિંગ કરી શકો છો. તમે ગમે ત્યાં તમારું લોકલ એરિઆ નેટવર્ક બનાવો અને હાર્ડડિસ્ક વડે ફાઈલ શેરિંગ એકદમ સરળ. એમાં વળી નવું શું? ઘણાં પૂછે? પણ, આ આખો પોર્ટેબલ ફાઈલ શેરિંગનો વિચાર જ મજાનો છે, અને રાઉટરમાં પાછું ડેબિયન ઈન્સ્ટોલ કરવાનું – મજા આવી જાય. અને, આ બનાવનાર છે – પ્રોફેસર ડેવિડ ડાર્ટ્સ.

પાયરેટ બોક્સ!

ચિત્ર સોર્સ – પાયરેટ બોક્સનાં પરથી.

Free Agent Dockstar મળે એટલે મારો પણ આ બનાવવાનો વિચાર છે. બાકીની વસ્તુઓ તો મળી રહેશે. પાયરેટ બોક્સની જગ્યાએ કોકીનું વેનિટી બોક્સ તફડાવાનો વિચાર છે. પણ, હાલ પૂરતો પહેલાં મારા યુએસબી પોર્ટ ધરાવતા રાઉટરથી આ બને કે નહી તેની ચકાસણી કરવામાં આવશે.

કડીઓ

૧. પાયરેટ બોક્સ પરનાં લેખો – લાઈફહેકર, આર્સટેકનિકા

૨. પાયરેટ બોક્સનું હોમપેજ

૩. પ્રોફેસર ડેવિડ ટ્વિટર પર

Advertisements

4 thoughts on “પાયરેટ બોક્સ

  1. I had started collecting things needed few weeks back to make this, and then froze the idea when saw 2 TB NAS available for similar price, might go back to make the box again after reading this post.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s