મો.નં.પો.

.. એટલે કે મોબાઈલ નંબર પોર્ટેબિલિટી. જે હોય તે. આજ-કાલ દરેક મોબાઈલ સર્વિસ (?) વાળા જાહેરાત કરવા માંડ્યા છે કે અમારે ત્યાં આવો, અમારે ત્યાં આવો. આવા જ એક કિસ્સામાં મારા સહ-કાર્યકર અને મિત્ર શામને શું અનુભવ થયો તે અહીં વાંચો – ગુગલ કે ટેકનોલોજી.

અને આ બહુ ચગાવેલી મો.નં.પો. સેવા બીજાં ઘણાં દેશોમાં ૧૦ વર્ષોથી છે, એ વિકિપીડિયાના લેખ પરથી જ ખબર પડી!!🙂

2 thoughts on “મો.નં.પો.

  1. સિંગાપોરમાં પણ મો. નં. પો. છે પણ લગભગ કોઇ એનો ઉપયોગ નથી કરતુ કારણ કે અત્યાર સુધી બધાને ખબર પડી ગઇ છે કે કાગડા બધે કાળા જ છે.

    Like

  2. અહીં યુ.કે.માંતો છેલ્લા ૫ વર્ષથી મને ખબર છે કે આ સેવા છે અને સિંગાપુરથી ઉલટું અહીં લોકો એનો ભરપૂર ઉપયોગ પણ કરે છે. અહીં કેશબેક ડીલ્સ ખુબ સારી મળે, એટલે કોન્ટ્રાક્ટ પુરો થતાં જ નવા સર્વિસ પ્રોવાઇડર સાથે સ્વિચ થવું ઘણું સસ્તું પડે અને દરેક વખતે લોકોને તમારો બદલાયેલો નંબર આપવા કરતાં જૂનો નંબર પોર્ટ કરવું સરળ રહે. પણ આપના મિત્ર શામને જે અનુભવ થયો, તેવું અહીં કદી થતું નથી. જય ભારત!

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s