અપડેટ્સ

* અઠવાડિયું એકદમ ખતરનાક વ્યસ્ત રહ્યું. શનિ-રવિ પણ શાંતિ નહી હોય. કામવાળો ભાઈ અદ્શ્ય થયો છે એવા અણસાર મળ્યાં છે. બેડ લક. અને, કવિનને આવતી કાલે સ્કૂલમાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડે છે. જોઈએ છીએ કે કેવું સ્પોર્ટસ રમે છે.

* ઉનાળાની શરુઆત થઈ રહી છે. મારી હાર્ડડિસ્ક ૪૦ ડિગ્રી કરતાં નીચું તાપમાન સવારનાં ૯ વાગે પણ દેખાડતી નથી. જોકે હજી ઠંડા પાણીથી નહાવાની મજા નથી આવતી.

* એમ તો હું ક્રિકેટનો શોખીન નથી પણ, ઈંગ્લેન્ડ-આર્યલેન્ડની મેચ જોવાની મજા આવી.

* કવિન: “પપ્પા, આ વારેવારે રીક્ષામાં જવું પડે છે, એના કરતા તો કાર લઈ લેતા હોવ તો..” Damn અમદાવાદી..

* ફોન હજી અપડેટ થયો નથી. રીકવરી મોડમાં જતો નથી. હવે, પછી ક્યારેક તેની વાત છે..

* NID ની ટૂંકી મુલાકાત જયેશભાઈ અને ઉજ્જવલ જોડે લીધી. મજા આવી. કદાચ ફરી જવાનું થશે ત્યારે કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે.

* રાત્રે ૩.૩૦ સુધી જાગવું એ ખરાબ વાત છે (એય પાછું જાપાનીઝ કાર્ટૂન મુવી જોવા માટે..)

* આ પુસ્તક વિશલિસ્ટમાં ઉમેરી દેવાયું 😀

Advertisements

5 thoughts on “અપડેટ્સ

  1. રાત્રે ૩.૩૦ સુધી જાગવું એ ખરાબ વાત છે (એય પાછું જાપાનીઝ કાર્ટૂન મુવી જોવા માટે..)

    Lucky Man, મારી બૈરી તો મારી ધૂળ કાઢી નાખે .

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s