ગીત-સંગીત

… સાદી ભાષામાં – મ્યુઝિક.

મને સંગીતનો બહુ શોખ. તમારો શોખ કરો? લિસનિંગ મ્યુઝિક. આવા વાક્યો રોજ-બરોજના છે અને એમાં કંઈ નવાઈ નથી. બહુ ઓછા લોકોને રોજીંદી ઘટમાળમાંથી સમય કાઢીને સંગીતમાં ઉંડા ઉતરવાની તક મળે છે (અને મારા જેવાને તક મળે ત્યારે પછી આંરભે શુરા જેવી ઘટના બને અને પેલું ગિટાર બાજુ પર મુકાઈ જાય). તેમ છતાં, મારા જેવા કેટલાય લોકો માત્ર સંગીત સાંભળીને ગુજરાન ચલાવે છે (અને સંગીતકારો પોતાનું).

બે-ત્રણ દિવસથી – કોક સ્ટુડિઓ – Coke Studio – સાંભળું છું. ઓડિઓ-વિડિઓ તમે તેની સાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો (થેન્ક્સ, કુનાલ ધામી) અને ખરેખર સરસ સંગીત હોય છે.

છેલ્લે: સવાલ – સૌથી મોટ્ટો દેશપ્રેમી સંગીત શોખીન એટલે? જવાબ – સોંગ્સ.પીકે સાઈટ પરથી ડાઉનલોડ કરેલ બોલીવુડ ગીતોમાં એમપીથ્રી ટેગને મહેનતથી સુધારે તે. (ટ્વિટરમાંથી)

Advertisements

7 thoughts on “ગીત-સંગીત

  1. Kartikbhai,
    Thank you very much for posting a wonderful music website-Coke studio !My heartly Thanks to you !

    Like

  2. કાર્તિકભાઈ આપને પણ કોક સ્ટુડીઓ ગમે છે તે જાણી આનંદ થયો મને પણ આ કાર્યક્રમ માણવાની મજા આવી/આવે છે , ખાસ કરી ને સુફી/ફોલ્ક સોંગ માં, મેં પણ આ પ્રોગ્રામ વિષે પરિચય આપતી નાની પોસ્ટ લખી હતી. રસ ધરાવનાર વાચક મિત્રો માટે પોસ્ટની લીક મુકું છુ.

    http://suryamorya.wordpress.com/2011/01/29/coke-studio-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%AE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%AE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80/

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s