નવું રમકડું: Canon EOS 550D

* છેવટે, ભલે EMI પર. પણ, મસ્ત કેમેરો Canon EOS 550D.

નવું રમકડું..

મહાન ફોટોગ્રાફર બનવાનો કોઈ ઈરાદો કે ઈચ્છા નથી, પણ કંઈક સારી ક્ષણો સારી રીતે સચવાય એવી ઈચ્છા ખરી. મને મેક્રો ફોટોગ્રાફ બહુ ગમે એટલે થોડા સમય પછી એક મેક્રો લેન્સ લઈશ ત્યારે જીવ-જંતુઓનાં ફોટાઓ આ બ્લોગ વગેરે પર તમને જોવા મળે તો નવાઈ ન પામતાં. અત્યારે તો થોડા દિવસ કેમેરાનાં ખાસિયતો સમજવામાં જશે, પણ મોટાભાગનાં મિત્રો હોશિંયાર ફોટોગ્રાફર્સ છે, એટલે ટીપ્સ અને ટ્રીક્સ મળતી રહેશે.

Advertisements

12 thoughts on “નવું રમકડું: Canon EOS 550D

 1. અભિનંદન કાર્તિક ભાઈ, મારે પણ ઘણા વખતથી SLR શ્રેણી નો નીકોનનો ૫૧૦૦ D કેમરો લેવાની ઈચ્છા છે જોઈએ હવે કયારે પૂરી થાય છે, બાકી તમારા કેનોન ના કેમરા નો અનુભવ કેવો રહ્યો તે જરૂરથી જણાવશોતો કેમરો ખરીદતી વખતે આપનો અનુભવ કામ લાગશે !

  Like

  1. કેનોનની સાઈટ લિંક પર આપેલ કરતાં થોડી ઓછી 🙂 એમ તો યુ.એસ.થી મંગાવો તો સસ્તો પડે (સિંગાપોરમાંય સસ્તો હોઈ શકે), પણ એ રાહ જોવાનો કંટાળો આવે 😉

   Like

   1. Canon 550D [વિથ ૧૮-૫૫ લેન્સ] ૩૬૦૦૦/ ની આસપાસ, ૫૦-૨૫૦ લેન્સ ૧૨૫૦૦/ ની આસપાસ [One year universal warranty] [સોરી કાર્તિકભાઈ મારો બિઝ્નેશ આજ છે માટે જવાબ આપ્યો]

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.