અપડેટ્સ

* કોઈને વર્ડપ્રેસ પ કિલોમીટર દોડવા-ચાલવાની ઈચ્છા ખરી? ૧૦મી એપ્રિલ. વસ્ત્રાપુર લેકની આસપાસ.

* કેમેરામાં દિવસે-દિવસે નવું શીખી રહ્યો છું. મજા આવી રહી છે. થોડા ફોટા (ઓટો મોડ સાથે) મારા પિકાસા આલ્બમ પર મૂકેલા છે.

* ગરમી સરસ છે. જોકે ભૂલથીય અમે સવારે ૧૧ થી સાંજે ૬ સુધીમાં બહાર નીકળતા નથી. અનિવાર્ય સંજોગો – મારે કવિનને ૧૨ વાગે સ્કૂલથી લેવા જવું પડે છે, એ વાત અલગ છે. કવિન-કોકી માટે નવાં ગોગલ્સ અને મારા માટે કેપ લાવવામાં આવી છે. અફસોસ કે ચશ્માના નંબર ધરાવતી વ્યક્તિઓ માટે ગોગલ્સ નક્કામાં છે.

* કવિન આજ-કાલ સ્કૂલમાંથી બધી વસ્તુ share કરવાનું શીખ્યો છે. એટલે કે પોતાની વસ્તુ (ચોકલેટ, બિસ્કિટ વગેરે) ખાઈ જવાનું અને પછી અમારામાંથી અમારે તેના માટે share કરવાની!!

Advertisements

7 thoughts on “અપડેટ્સ

 1. નંબરવાળા ગોગલ્સ ચશ્માની ઘણી દુકાનો બનાવી આપે છે… હું ઘણા વર્ષો થી બાયફોકલ ગોગલ્સ કરવું છું…

  Like

  1. હજી ઓટોમેટિક મોડમાં જ પ્રયત્ન થયા છે. થોડા સમય પછી સારો લેન્સ અને કંઈક વધુ જાણીશ ત્યારે સારા પરિણામ મળશે 🙂

   Like

 2. ૧૦મી એપ્રિલ. વસ્ત્રાપુર લેકની આસપાસ. >> pan samay kayo ? hu vicharu chhu ke savare 8.00 AM blog mitro sathe aavu. Pan haju sudhi koi e confirm nathi karyu :). Tia ane koku e pan nahi. Joiye 10 april e shu thay chhe ? Tame janavsho ke tame ketla vagye tya aavsho ? Mel pade to e samaye hu pan aavish. tamne Malvanu thashe to aanand thashe.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s