અપડેટ્સ

* આજનો વાંચવાલાયક બ્લોગ પોસ્ટ – એરટેલનું બ્રોડ ચિટિંગ – https://cyfanfor.wordpress.com/2011/04/12/bandwidth-fraud/ જો તમને FUP નો અનુભવ હશે તો તરત ખબર પડશે કે FUP= ‘Fuck User’ Policy.

મારો અનુભવ – http://www.speedtest.net/result/1250085546.png

* કવિનને આજે નવાં આવેલાં એ.સી. ના બોક્સમાં રમવાની એટલી મજા આવી કે તે તેના મિત્રો જોડે રમવા ન ગયો. થોડા ફોટાઓ પછી પિકાસા પર મૂકીશ. હવે, જોઈએ છીએ ક્યાં સુધી અમે બિલ અને ગરમીનું બેલેન્સ કરી શકીએ છીએ🙂

* કવિનની પાસે સુથારીકામનાં સાધનોનો સરસ મજાનો પ્લાસ્ટિકનો સેટ છે. હવે, બે ખીલ્લી મારતા ન આવડતી હોવાનો ગર્વ મારા જેવા માટે સારો ન કહેવાય. એટલે, ડ્રીલ મશીન અને નેઈલ ગન વિશલિસ્ટમાં ઉમેરવામાં આવી છે. નેઈલ ગન અહીંયા બહુ લોકપ્રિય નથી, પણ મને બહુ ગમે છે. ક્યારથી ગમે છે? પેલી Doom Classic ગેમમાં નેઈલ ગન વપરાય છે.

* આઈપોડ લેટેસ્ટ ૪.૩.૧ પર અપડેટ કરવામાં આવ્યુ અને જેલબ્રેક પણ. કંઈ ખાસ ફરક લાગતો નથી. હવે મેકબુકને અપડેટ કરવાનો પ્લાન છે. દુર્ભાગ્યે, સીડી-રોમ ખરાબ હોવાથી કંઈક માથાકૂટ કરીને ઉકેલ લાવવો પડશે.

7 thoughts on “અપડેટ્સ

    1. લાવ્યા, પણ હજી કાલે ઈલેક્ટ્રીક વાળો ભાઈ પધારે એટલે ચાલુ થશે🙂

      Like

  1. i have tested my speed …

    and i think my service provider providing me perfect speed…
    I think Airtel is cheating in some cases like Broadband , Digital TV etc..😦

    Like

  2. સ્પીડની બાબતમાં અમારે અહીં તદ્દન ઉલટું છે, મારો બ્રોડબેન્ડ પ્રોવાઈડર ૮એમબી સ્પીડ આપે છે, આ જુઓ મારો સ્પીડ ટેસ્ટ રિપોર્ટ…

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s