જોઈએ છે..

* હવે, આ પુસ્તકો ઉર્ફે ચોપડીઓ માટે બુકશેલ્ફ બાકી છે…

બે પુસ્તક ટાવર્સ

Advertisements

10 thoughts on “જોઈએ છે..

  1. કેવી વાત કરો છો યાર? ધાપેલી બુકનો ફોટો તો કંઈ મુકાતો હશે? 😉

   Like

 1. અલ્યા ભાઈ….કલેક્શન ઓછું કહેવાય.!!!! બીજી બધી બુકો ક્યાં સંતાડી રાખી છે…??? હું પણ મારી બુક કલેક્શન નો ફોટો મુકવાનો છું…

  Like

 2. જોરદાર ટ્વીન ટાવર બનાયા છે.
  મારી પાશે પણ આવા ઢગલાબંધ પુસ્તકો હતા.

  થોડા રિશી લઇ ગયો, બીજા પણ લોકો છે લઇ જનારા. નામ નહિ લખું અહિયાં ( હા, ૨-૩ લઇ ગયો દશેક વરસ પહેલા વાંચવા અને હજુ આપ્યા નથી :@. રિશી નું નામ લખાય, ચાલે. )
  થોડા મમ્મી એ પસ્તી માં આપી દીધા.
  થોડા મેં વેચી ને રોકડી કરી લીધી 😛
  થોડા પડ્યા છે હજુ, પણ આવું પિક્ચર લેવા તો એ બધા ને માળિયા પર થી ઉતારી ને ધૂળ ખંખેરવી પડશે.

  Like

  1. લોકો લઈ ગયેલા, ઉધઈ ખાઈ ગયેલ અને પસ્તી-બીજાંને આપેલા પુસ્તકો હોત તો બીજાં બે ટાવર્સ બની શકત 🙂

   Like

 3. જો કે આટલી બુક્સ માટે ઘોડાનો ખર્ચો આપડે કરવો .. શું કયો છો ? સારું ડેબિયનની બુક તમે રાખજો બસ ..

  બે દિવસ પહેલા જ ખબર હતા કે એમેઝોન.કોમ પર હવે ફીજીકલ બુક કરતા એની કિન્ડલ બુકનું વેંચાણ વધી ગયું છે ! ટાવર બનાવવાની જરૂર જ નહી ! નેશનલ જ્યોગ્રાફીએ એના આજ સુધીના બધા અંકોની ડીવીડીઓ બહાર પડી છે વાંચકોને જુના અંકોના થોથામાંથી મુક્તિ આપવા..

  Like

 4. ભુતકાળમાં લોકોને બુક્સ આપીને પસ્તાયો છું. અમુક પાછીજ નથી આવી અને અને કોઇ એવી કંડીશનમાં પાછી આવી છે કે કોઈ પણ પુસ્તકપ્રેમીનું હ્રદય કકળી ઉઠે! એટલે હવે મેં ruthless રૂલ બનાવ્યો છે. ના કોઇ પાસેથી બુક લેવી ના કોઇને આપવી! કોઇને ખોટું લાગતું હોય તો છો લાગે!

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s