સ્કાયપે અને બીજું ઘણું..

સ્કાયપેનું નામ સાંભળ્યું ન હોય એવું ન બને. અને માઈક્રોસોફ્ટે સ્કાયપેને ખરીદ્યું એ ન સાંભળ્યું હોય એવું પણ ન બને. આવી જ એક બીજી ડિલ એટલે કદાચ નોકિઆનું મોબાઈલ ડિવિઝન માઈક્રોસોફ્ટ ખરીદવાનું છે એવી વાતો સંભળાય છે. સ્કાયપેનું હવે શું થશે?

૧. સ્કાયપે વિન્ડોઝમાં જોડે જ આવશે, તેનું નામ માઈક્રોસોફ્ટ સ્કાયપે ૨૦૧૨ કે એવું કંઈક હશે.

૨. સ્કાયપેનું નામ બદલાઈને માઈક્રોસોફ્ટ લાઈવ સ્કાયપે મેસેન્જર કે એવું થશે.

૩. લોકો સ્કાયપે ડિફોલ્ટ કેમ આવે છે એનો વિરોધ કરશે.

૪. માઈક્રોસોફ્ટ સામે મોનોપોલીનો કેસ ચાલશે. સ્કાયપેની સામે બીજું ઓપનસોર્સ સોફ્ટવેર આવશે. અને,

૫. સ્કાયપેના હાલ ઈન્ટરનેટ એક્સપ્લોરર જેવા થશે.

ખેર, ૪ અને પ મારી પોતાની ભવિષ્યવાણી છે, જે કદાચ સાચી ન પણ પડે. પણ, ૧,૨,૩ તો સાચાં પડશે જ. લખી રાખજો, સિવાય કે માઈક્રોસોફ્ટના અપર મેનેજમેન્ટને કંઈ બુધ્ધિ આવે. ટ્વિટર પણ હવે આ રસ્તે જતું દેખાય છે. તેણે ટ્વિટડેક નામના સરસ ક્લાયન્ટ ખરીદી લીધું છે અને હવે તે કંઈક ચાલીસ ડોલરમાં વેચશે. વધુમાં, ટ્વિટર ક્લાયન્ટ માટેની API ઉપર નિયંત્રણો વધતા જાય છે.

PS: હેપ્પી ટોવેલ ડે!

Advertisements

7 thoughts on “સ્કાયપે અને બીજું ઘણું..

 1. ” માઈક્રોસોફ્ટ સામે મોનોપોલીનો કેસ ચાલશે. સ્કાયપેની સામે બીજું ઓપનસોર્સ સોફ્ટવેર આવશે. અને,સ્કાયપેના હાલ ઈન્ટરનેટ એક્સપ્લોરર જેવા થશે.”

  મને પણ આવું જ લાગે છે. microsoft ની બધી products ધીમી અને બોરિંગ લાગે છે. skype સાથે પણ આવુજ કૈક થશે એવું લાગે છે.

  Like

 2. I think..
  1. After few year(releases), It will be part of Microsoft Live Messenger..
  2. They will release it for windows and Symbian OS only.
  3. People will get other services like Skype and again some company will buy it. 🙂

  Like

 3. ડીયર કાર્તિક ભાઇ આ તમારી આપોસ્ટ બહુ ઈન્ટ્રેસ્ટીગ છે.
  પણ પેલી દુનિયા નસ્ટ થઇ જાસે તેવિ પોસ્ટ નિ જેમ તો નથિ ને ????
  અને ગુજરાતી ટાઇપિન્ગ મા જરા હુ નવો છુ. સોરી…..

  Like

    1. પોસ્ટ જોડે આપેલ લિંક વગેરે પૂરતાં છે જેમાં માઈક્રોસોફ્ટે સ્કાયપે ખરીદવાની પ્રેસનોટ છે. સ્કાયપેના ભવિષ્ય અંગેની ભવિષ્યવાણીની ઢગલાબંધ પોસ્ટ વગેરે ગુગલ પર સર્ચ કરતાં મળી રહેશે 🙂

     Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.