અપડેટ્સ

* એમ તો જીવનમાં શાંતિ છે, છતાંય તકલીફો જેવી કે ગેસનું કનેક્શન, સરનામાં બદલાવવા.. વગેરે રહેવાનું જ છે.

* ગઈકાલે પેલા વેકેશન ૨૦૧૧ની મુલાકાત લીધી. આફ્રિકાની થીમ પર શરુઆતનો ભાગ છે, પણ કોઈ કન્ઝ્યુમર એક્ઝિબિશન અને પછી ફનફેરનો મસાલો છે. કવિને બબલ્સવાળી ગન લીધી અને અત્યારે આ લખું છું ત્યારે એ ગન પછાડી રહ્યો છે અને સાંજ સુધીમાં તે ગન હતી એમ કહેવાશે. એકાદ શરબતની બોટલ લીધી અને આમ-તેમ રખડીને પાછાં આવ્યા. પગ દુખવા આવ્યા છતાંય ઊંઘ નહોતી આવતી એટલે રાત્રે સરસ મુવી – મેગામાઈન્ડ – જોયું.

* અત્યારે ટોરનું સેટિંગ કરવા પ્રયત્ન કરી રહ્યો છું. વેબ વગેરે સરસ ચાલે છે, પણ હજી આઈ.આર.સી.માં Freenode નું જોડાણ થતું નથી.

Advertisements

One thought on “અપડેટ્સ

  1. Your first point really made me worried thinking what will happen to me if I come back? 🙂 Things like changing address happens here with just a click of mouse n in India, I may hv to run from pillar to post for small small things.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.