ગુગલ ટ્રાન્સલેટ

* આ કેવું લાગે?

કાકી એ કાકાને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢો. –> Uncle, aunt, said that the glass is out kabatamanthi kacumbara raw mango.

ગમે તે હોય પણ, ગુગલ ટ્રાન્સલેટ સરસ છે. તેમ છતાં, ગુગલ વાળા બહુ સ્માર્ટ છે અને તેમણે ટ્રાન્સલેશન API બંધ કરી દીધી છે.

Advertisements

14 thoughts on “ગુગલ ટ્રાન્સલેટ

 1. મને તો બકવાસ લાગ્યું…….! સંપૂર્ણ અને જોઈએ તેવું ટ્રાન્સલેશન થાતું જ નથી…..હાસ્યાસ્પદ લાગે છે….!

  Like

  1. હાસ્યાસ્પદ? અરે ભાઈ, આ કામ કંઈ જેવું-તેવું નથી. ગુગલ એમાં સુધારો કરશે અને મારી દ્રષ્ટિએ (ગુજરાતી સોફ્ટવેર વગેરેમાં છેલ્લાં ૭ વર્ષથી હોવાથી) ઘણું સરસ છે.

   Like

 2. ગૂગલીયું ગમે તે કરે પણ માણસના ઈમોશન્સ, ભાવ-પ્રતિભાવ આ ટ્રાન્સલેશનમાં લાવવા ક્યાંથી?

  ઘણી બાબતોમાં મેં ટ્રાય કરી જોયું. ત્યારે લાગે છે કે બાળકને શીખવાડવા માટે બરોબર છે. પણ…”દિલ ગાર્ડન ગાર્ડન” બને એવું રિઝલ્ટ મળતા થાકી જવાય ભાઈ શાબ!

  Like

  1. “દિલના ભાવની” અપેક્ષા તમે કોમ્પ્યુટર-સોફ્ટવેર પાસેથી રાખો છો? 🙂 પણ, કોઈક દિવસ એવો આવશે જ્યારે ખરેખર કોમ્પ્યુટરના દિલના ભાવો માણસો કરતાં વધુ સારા હશે. નોટ ધીસ ડાઉન!

   Like

 3. આ કેવું લાગે?

  કાકી એ કાકાને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢો. ગમે તે હોય પણ, ગુગલ ટ્રાન્સલેટ સરસ છે. તેમ છતાં, ગુગલ વાળા બહુ સ્માર્ટ છે અને તેમણે ટ્રાન્સલેશન API બંધ કરી દીધી છે. = What is this? Aunt uncle said that the glass is kabatamanthi kacumbara out of raw mango. It is also good for Google Translate. However, the Google Translation API with a very smart and he has to stop.

  Like

 4. શબ્દ ને તો ટ્રાંસલેટ કરે છે પણ ગ્રામર ની રીતે હજી વાર લાગશે .

  Like

 5. I dont see any progress to happen in web translation with grammar perfection..even person does mistake while translating – ઓળ નું ચોળ

  Like

 6. શબ્દ:શ ગુજરાતી ભાષાંતર કરે છે એટલે એકદમ પરફેક્ટ નથી પણ તમે કહ્યું એમ આને પરફેક્ટ બનાવવું એ સહેલું કામ નથી. ઘણો સમય જશે અને થોડી ઇમોશનલ ઇન્ટેલીજન્સ આપવી પડશે. 🙂
  પેલું વાક્ય છે ને કે शब्दो पर मत जाओ, भावनाओ को समजो એનું આ પરફેક્ટ ઉદાહરણ છે.

  Like

 7. અનુવાદ વિજ્ઞાન કે કળા એવો સવાલ જેના માટે પુછાતો હોય તે અનુવાદને મેન્યુઅલી પણ સો ટકા એકમાંથી બીજી ભાષામાં ઉતારવો શક્ય નથી. સાહિત્યિક લખાણનું ભાષાંતર તો શક્ય જ નથી…ગુજરાતી કાવ્યને ગુજ.ગદ્યમાં પણ ફેરવવાનું સહેલું નથી ! ત્યારે બીજી ભાષામાં તો કેમ ફેરવી શકાય ?

  મેન્યુઅલી પણ જે શક્ય નથી તેને યંત્રને સહારે છોડી દેવાથી કાંઈ મળે નહીં. છતાં યંત્ર પણ ક્યારેક ફળ આપતાં થાય તે આશાએ આગળવધવું રહ્યું.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s