૧ કરોડનો બંગલો અને..

* કવિનની સ્કૂલ ઘરથી નજીક છે અને રસ્તામાં બે-ત્રણ બંગલોઝ (સોસાયટી) આવે છે. હવે, દરરોજ આ બંગલા વાળા પોતાનો બંગલો સાફ કરવા માટે એટલું પાણી ઢોળે છે કે રસ્તાની બાજુ પર ચાલવું શક્ય નથી (કહેવાની જરુર છે કે ફૂટપાથ જેવી વસ્તુનું નામોનિશાન નથી). અને જો રસ્તા પર ચાલીએ તો ડાફોળિયા મારીને વ્હીકલ ચલાવતા લોકો જોડે ભટકાઈ જઈએ. તો શું આ કરોડ રુપિયાના બંગલો વાળાઓને ૧ રુપિયાની ય બુધ્ધિ કે કોમન સેન્સ નહી હોય?

Advertisements

9 thoughts on “૧ કરોડનો બંગલો અને..

 1. Shu kariye Kartikbhai…
  Laxmiji ane Saraswatiji ne bantu nathi.
  Tame 1 rupiya ni waat karo chho? Ghana ma to 5 paisa ni akkal pan nathi hoti.

  Like

 2. આ બધા તો સુધરશે નહીં, તમારે રસ્તો બદલ્યે, કે સહન કર્યે જ છૂ઼ટકો પ્યારા કોમન મેન.

  Like

 3. ના ના ને ના , આ બંગલા વાળા હોય કે ઝુંપડા વાળા કોઈને ગંદકી કોને કહેવાય તે જ મૂળભુત રીતે ખબર કે સમજ નથી. મારાં ઘરનો કચરો બાજુમાં પડોશમાં નાખી દઉ એટલે મારા ઘરની સફાઈ થઈ ગઈ. આવી સમજ ધરાવે છે આ દેશના મોટા ભાગના લોકો !

  Like

 4. “. તો શું આ કરોડ રુપિયાના બંગલો વાળાઓને ૧ રુપિયાની ય બુધ્ધિ કે કોમન સેન્સ નહી હોય?”
  Good question. 🙂

  Like

 5. jyare chellu(last) vrux (tree) kapai jase ane chelli nadi pradusit thai jase ane chelli machali(fish) pakadai jase tyare apne samjisu ke paisa khai nathi sakato. HASTIN VAIDYA

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s