IIPM

* છેક ૨૦૦૫માં ગૌરવ સબનીસે જ્યારે IIPM વિશે આ લેખ લખેલો ત્યારે જ લોકોને આ ફાલતુ ઈન્સ્ટિટ્યુટ અને તેના જેવી કોલેજોની વાસ્તવિકતા સામે આવી હતી. ૨૦૦૦ની સાલ પહેલાં જ્યારે ગુજરાતમાં એન્જિનિયરિંગ, મેડિકલ કોલેજોનો રાફડો નહોતો ફાટ્યો ત્યારે આવી કોલેજો મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટકમાં તો હતી જ પણ તેમની હિંમત દેશભરના છાપાં કે ટીવી ચેનલ્સમાં જાહેરખબર આપવાની નહોતી. પણ IIPM અને તેના કર્તાહર્તા અરિન્દામ ચૌધરી બહુ જબરી માયા છે. તેમની ટેગલાઈન છે – Dare to think beyond the IIMs. અરે, વાહ. હમણાં જ પાછાં નવાં સમાચાર આવ્યા કે શાહરુખ ખાનને IIPMની એડમાં જોયા પછી કેટલાક લોકોએ એડમિશન લઈને ફી ભર્યા પછી ખબર પડી કે એ કોર્સ તો કોરસપોન્ડન્સ કોર્સ હતો.

કોઈકે તો dare કરીને આ IIPM ને ઠેકાણે લાવવી પડશે.

નોંધ ૧: ટીવી પર આવતી અન્ય યુનિવર્સિટીઓની જાહેરાતોથી પણ ચેતવું.)

નોંધ ૨: આ જુઓ – iipmscam.com

5 thoughts on “IIPM

  1. આતો કદાચ નકલી ડીગ્રી આપે છે અને નકલી યુનીવર્સીટી / કોલેજ છે. પણ આવી તો ઘણી કોલેજો છે ( જે સરકાર માન્ય છે ) આખા ભારત માં ( ગુજરાત પણ બાકાત નથી ) કે જે લોકો કોલેજો બનાવી ને બેસી ગયા છે પણ એમની પાસે શિક્ષક નથી કે જે ભણાવવા આવે. ભાડા ના શિક્ષકો ( લેકચર બેઝ ) લાવી ને જેમ તેમ કરી ને કોર્સ પૂરો કરે. એ સાહેબો ને કોર્સ બહાર નુ કશું ગતાગમ પડતું નથી હોતું. આજ વાસ્તવિકતા છે આજ ના શિક્ષણ ની.

    Like

  2. ભૂલતો ન હોઉં તો JAM વાળાં રશ્મિ બંસલે પણ અરિંદમ અને તેના દાવપેચ વિશે કંઇક લખ્યું હતું. ત્યાર પછી તેમને સારી એવી તકલીફ પડી હતી. અરિંદમનો મસ્ત – આપણને મઝા આવે એવો – પ્રોફાઇલ થોડાં વર્ષ પહેલાં તહલકામાં છપાયો હતો. રસ હોય તો જોઇ જશો. એની સાઇટ પરથી મળી જવો જોઇએ.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s