ત્રણ વર્ષ – અમદાવાદમાં..

* આજે ઓફિશિઅલી અમને અમદાવાદમાં ત્રણ વર્ષ પૂરા થયા. આ ત્રણ વર્ષ અમુક અપવાદો બાદ કરતાં આરામથી જ ગયા છે. અમદાવાદી કહી શકાય એવી અસરો આવી ગઈ છે, પણ વાર-તહેવારે મગજ યાદ કરાવી દે છે કે હજી સંપૂર્ણ પરિવર્તન થતાં વાર લાગશે. એકંદરે, રીક્ષાવાળાઓ, ટ્રાફિક (નોન)સેન્સ અને ગરમી સિવાય અમને બધું સેટ થઈ ગયું છે. આ બાકીની ત્રણ વસ્તુઓ અમે બદલી તો નહી શકીએ એટલે અમારે જ એડજસ્ટ થવું પડશે.

શું કહો છો?

Advertisements

10 thoughts on “ત્રણ વર્ષ – અમદાવાદમાં..

  1. કાર્તિકભાઈ તમારા બ્લોગ અને રીડગુજરાતી.કોમ થી તોડી પ્રેરણા લઇ બ્લોગ લખવાની સારું કર્યું છે.
    હમણા સુધી કઈ ખાસ ઉકાળ્યું નથી તે અલગ બાબત છે. પણ તમે જે વિષય પર લાખો છો તે મારા પણ ફેવરિટ વિષય છે. ૧. ગુજરાતી (Read, Write & Speak) ૨. વિજ્ઞાન ૩.પ્રવાસ ( કેરાલા). ૪. Photography. ૫. Computer . ૬. બાળકો. ૭. Open Source (Concept only, કોઈ યોગદાન નથી કર્યું ). ૮. કેહવતો વિગેરે તેથી તમારા બ્લોગ માંથી થોડું “copy & Pest” કે સમારકામ કરી ને લખવું છે તમરે યોગ્ય Credit આપીને અને તમારી મંજુરીથી.
    અને હું Microsoft/Novell Administrator તરીકે કામ કરું છું. Programing નું knowledge નથી. તો હમણા સુધી Open Source કોઈ યોગદાન આપી શકાયું નથી, કોઈ વાર આ વિસય પર લાખો તો મારા જેવા લોકોને તેનો લાભ મળે.

    Like

  2. વાત તો સાચી… આસપાસના વાતવરણની સાથે “એડજસ્ટ” થવું એ જ જીવન છે… જુઓને હવે તો આપણે આતંકવાદથી પણ ટેવાઇ ગયા છીએ. કયાંક ધડાકા થાય તો બે દિવસ બળાપો કાઢીએ અને ત્રીજા દિવસથી પાછા નોર્મલ.
    મજબુરી એ આનુ નામ…

    Like

  3. અરે કાર્તિકભાઈ , શું કહું તમને, હું બેંગ્લોર રહ્યો અને ત્યાના રિક્ષા વાળાઓ ના વિસ્મરણીય અનુંમ્ભાવો પછી મને ખરેખર અમદાવાદ ના રિક્ષા વાળાઓ સજ્જન લાગવા માંડ્યા છે.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s