પુસ્તકો: બક્ષી ટ્રિબ્યુટ

* ગઈકાલે બુક્સઓનક્લિક.કોમ પરથી ૮ નવાં પુસ્તકો મંગાવવામાં આવ્યા. એકંદરે સર્વિસ સારી રહી. મેં ના પાડી હોવા છતાં બપોરે ફોન કર્યો તે બદલ તેમને એક માર્ક ઓછો આપી શકાય. કેશ ઓન ડિલીવરીની સિસ્ટમ છે એટલે નો રીસ્ક (જે છુપાયેલ છે. તમારે ચેક-મનીઓર્ડર સિલેક્ટ કરી તેમને ફોન કે ઈમેલ કરીને આ માટે પૂછવાનું).

૧. હું, કોનારક શાહ
૨. હનીમૂન
૩. દિશા તરંગ
૪. કોરસ
૫. સમકાલ
૬. હથેળી પર બાદબાકી
૭. એક અને એક
૮. સુરખાબ

એમ તો આ આઠે-આઠ પુસ્તકો કેટલીય વાર વાંચેલા હશે, પણ જોડે લઈને સૂઈએ તો વધુ મજા આવે. ખાસ કરીને હથેળી પર બાદબાકી અને હનીમૂન મારા ફેવરિટ છે. હવે, એકાદ-બે પુસ્તકો બાકી છે, જે બજેટ પ્રમાણે કદાચ આવતા મહિને..

Advertisements

11 thoughts on “પુસ્તકો: બક્ષી ટ્રિબ્યુટ

   1. Dear..no sorry….no worry….! You can’t do so…..let the knowledge to flow…..! You can’t be cruel on knowledge sharing and also nowadays , ” Vanche Gujarat” theme is flowing on..so it’s our prerogative to have access to your collection, which is kept idle on your desks. By the way…when you are not at home???? 🙂

    Like

    1. પેરેલિસીસ ગયા પછી મને પુસ્તકો-ઉછીના-આપવામાં-પેરેલિસીસ થાય છે. અને હા, ચોવીસ કલાક હું ઘરે જ હોઉં છું 😛

     Like

 1. Kartikbhai,

  Site ma avi error ave chhe.

  “Bandwidth Limit Exceeded

  The server is temporarily unable to service your request due to the site owner reaching his/her bandwidth limit. Please try again later.
  Apache/2.2.10 (Unix) mod_ssl/2.2.10 OpenSSL/0.9.8i DAV/2 mod_auth_passthrough/2.1 mod_bwlimited/1.4 FrontPage/5.0.2.2635 Server at http://www.booksonclick.com Port 80″

  Probably it is your subject to find the reasons.

  Will try afterwards.

  Thanks for sharing link.

  Regards

  Kuntal

  Like

  1. હા હા. લાગે છે કે એ લોકો લિમિટેડ બેન્ડવિડ્થ પર હશે ને આ મહિનાનાં છેલ્લા દિવસો પણ ખરા. એમને ઈમેલ કરુ છું.

   Like

 2. કાર્તિક ભાઈ, તમે ‘પેરેલિસીસ’ ને કેમ ભૂલી ગયા રે?!?!!

  એને વાંચ્યા પછી આંસુ ના પડે તો ‘બક્ષીમય’નું સર્ટિફિકેટ કેમ મળી શકે બાપા?

  જાવ જાવ આજે જ લઇ આવો…

  Like

 3. ‘યાર બાદશાહો…’ ક્યાંથી મળશે ? કોઈ જાણકારી ખરી ? સુરતની ત્રણ પ્રતિષ્ઠિત બૂકશોપમાં પૂછ્યું પણ ‘યાર બાદશાહો.. આઉટ ઓફ પ્રિન્ટ છે’ એવો જવાબ મળ્યો.

  Like

 4. કાર્તીક્ભાઇ
  તમારા આ પુસ્તકોની યાદી જોઇ ઘણા સમય પહેલાં તમને સમકાલ માટે ભલામણ કરી હતી તે યાદ આવ્યું ને એ કોમેંટ જોઇ તો મારી ભુલની ખબર પડી મેં ત્યારે સમકાલ ને બદલે સમભાવ લખ્યું હતુ sorry

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.