બુરા-ભલા સમાચાર

* ગુગલે મોટોરોલા મોબિલિટી ખરીદવાની જાહેરાત કરી.

* ફાયરફોક્સે વર્ઝન નંબર બંધ કરવાની જાહેરાત કરી. (ગાંડા થઈ ગયા લાગે છે આ લોકો)

* અન્ના જેલમાં ગયા.

* સન સ્ટુડિઓની લિંક ઓપનસોલારિસ પરથી અદ્રશ્ય થઈ.

* KVM + illumos શક્ય બન્યું.

* રશિયાના વીઝા ૨૪ કલાકમાં મળે છે એવી જાણકારી મળી.

અને છેલ્લે,

* ડેબિયન પ્રોજેક્ટે ૧૮ વર્ષ પૂરા કર્યા.

Advertisements

6 thoughts on “બુરા-ભલા સમાચાર

 1. હમમમ…
  અન્ના સિવાય બીજા કંઈ માં સમજ ના પડી…:-)
  ચાલો કંઈ વાંધો નહિ. કૈંક માં તો આપણી ચાંચ ડૂબે છે. :-p

  Like

 2. આમ પણ ફાયરફોક્સ 5 and 6 માં ધાંધિયા છે જ… ચાલુ થતા વેંત not responding આવવા માંડે છે અને ગૂગલ ક્રોમ કરતાં slow થઇ ગયું હોય એવું પણ લાગે છે… મેં ઘણા લાંબા સમય પહેલા ફાયરફોક્સ ‘લગભગ’ વાપરવાનું બંધ કરી દીધું છે..છતાંય એવી રાહ જોવાતી હતી કે નવા version માં આ બધા લોચા બંધ થશે… પણ હવે આ લોકો નંબર નહી આપે તો નવું version ક્યારે આવ્યું અને ક્યાં ગયું એની કઈ રીતે ખબર પડશે ???

  Like

 3. ફાયરફોક્સે વર્ઝન નંબર બંધ કરવાની જાહેરાત કરી. >> This is good for Web developers like me. Client will not able to ask for compatibility for a specific version :P. Take everything in a positive way.

  Like

  1. Bad news for you. You’ll try to hard to fix it and your client will be using some other stuffs. Also, bad for Linux distributions — how to identify security fixes and bugs? Firefox is really gone crazy with this (earlier they were in Version Number Race with Chrome!).

   Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.