૭ વર્ષ..

.. થયા અમારી સગાઈ ઉર્ફે એન્ગેજમેન્ટના. આજે કોઈ ખાસ કાર્યક્રમ નથી, કારણ કે આ ખુશીમાં મેં તો એક લેન્સ લાવી દીધો છે એટલે બજેટ પોપા થઈ ગયું છે અને ચીજ-વસ્તુઓના ભાવ રાતે ન વધે એટલા દિવસે વધે અને દિવસે ના વધે એટલા રાતે વધે (અહીં દિવસ-રાત માત્ર અલંકાર તરીકે સમજવું) છે. એટલે, આવતે મહિને વાત.

અમારા એન્ગેજમેન્ટની વાત રસપ્રદ છે (એટલિસ્ટ, મારા માટે :P). અમે (હું અને કે) પહેલી વાર મળ્યા ત્યારે મમ્મી પાલનપુર હતી અને એક-બીજાને પસંદ કર્યા ત્યારે પણ મમ્મીએ કોકીને જોઈ નહોતી. મમ્મી અને કોકી પહેલીવાર સીધા સગાઈના દિવસે જ મળ્યા. અત્યારે તો જોકે આ કંઈ આશ્ચર્યની વાત ન ગણાય. પણ, ઘણાં લોકોને એ વખતે નવાઈ લાગેલી. મને પણ નવાઈ લાગી હતી કે કોકીએ મને હા કેવી રીતે પાડી? 😉

Advertisements

4 thoughts on “૭ વર્ષ..

 1. સાચી વાત…..કોકી એ તને કેવી રીતે હા પાડી??? એ એક યક્ષપ્રશ્ન છે…. 🙂 ( જવાબ- જે તને નિકટ થી જાણે છે – એ જ લોકો જાણે છે…..)

  Like

 2. ”જુગાર તો અમે મર્દો રમી જાણીએ ….”
  ”હવે રહેવા દો હવે અમે સ્ત્રીઓ કાંઈ કમ નથી..”
  ” અમે તો blind પણ રમી શકીએ”… “એ કેવી રીતે..?”
  ”માં-બાપ કહે ત્યાં આંખો મીંચીને અમે લગ્ન ની હા પાડી દઈએ છીએ..,
  તમને મેં જોયા વગર જ લગ્નની હાપાડી હતીને..!”
  …”અરે.. પ્રિયા,,,..મારું સાહસ તો જો …મેં તને જોયા પછી પણ હા પાડી હતી…!!!!!!!!!!!

  POSTED BY : NIPUN CHOKSI on Facebook….

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s