શીર્ષક આપો..

.. આવો સવાલ આપણને સ્કૂલમાં બહુ પૂછાતો અને મારે તો મોટાભાગે ખોટો જ પડતો. પણ, આ ચિત્રમાં રહેલા ચિત્રને શીર્ષક આપો અને કવિનની કલ્પનાશક્તિ જોડે સરખામણી કરો. જવાબ કાલે, પોસ્ટ અપડેટ કરીને 🙂

કવિનનું વિચિત્ર ચિત્ર

અપડેટ: કવિને આ ચિત્રને “બેટ, સ્ટમ્પ અને બોલ લઈને ક્રિકેટ રમવા જતાં છોકરાં” એવું શીર્ષક આપેલું. બધાંનો પ્રયત્ન સારો હતો. આભાર 😉

Advertisements

21 thoughts on “શીર્ષક આપો..

  1. “આજ ગગન થી ચંદન ઢોળાય રે સૈયર મને આસો ના ભણકારા થાય ”

    કવિ કોન ચ્હે?

    પાંચ વરસની પાંદડી ને એનો દોઢ વરસનો ભાઈ-આ કવિતા કોણે લખી છે?

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.