દોડ કાર્તિક દોડ – ભાગ 3

* આ પોસ્ટનો ભાગ ૧ – દોડ કાર્તિક દોડ અહીં છે.

લગભગ દોઢ વર્ષ વીતી ગયા પછી, અઠવાડિયે એકાદ વાર સૂરજ-દિવસ દેખવા ઘરની બહારથી રીક્ષામાં બેસવા નીકળવા પછી, આ માણસે ફરી દોડવાનું શરુ કર્યું છે. ડેઈલીમાઈલ.કોમ પર પ્રોફાઈલ ચાડી ખાય છે કે હજી ઘણું દોડવાનું બાકી છે. આ વખતે મારા આદર્શ ડેબિયન ડેવલોપર ક્રિસ્ટિઅન પેરિઆર છે. જેમણે ૪૬મા વર્ષે દોડવાનું ચાલુ કર્યું છે, આ વર્ષે ૫૦ પૂરા કર્યા છે અને નિયમિત મેરેથોન વગેરે દોડે છે.

તો, દોડ કાર્તિક દોડ.

PS: જેમણે ચીઅર્સ કહેવા આવવું હોય તો, ચીઅર-ગર્લ, બોય ની જગ્યા ખાલી પડી છે.

Advertisements

One thought on “દોડ કાર્તિક દોડ – ભાગ 3

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.