0x1f1f

* ઘણાં બધાંએ ટ્વિટર પર આ નવું યુઝરનેમ જોઈને પૂછ્યું કે આ 0x1f1f શું છે? જવાબ છે – મને પણ ખબર નથી. લાંબો જવાબ છે – વધારે પડતા, જુદાં-જુદાં યુઝરનેમથી હું કંટાળ્યો હતો અને બધી જગ્યાએ સમાન યુઝરનેમ મેળવવું હોય તો કંઈક હટકે નામ રાખવું પડે. હેક્સ કોડ બિચારા કોમ્પ્યુટર વાળાઓને બહુ ગમે એટલે પછી આ નામ રાખવામાં આવ્યું. ટ્વિટર, આઈડેન્ટી.કા, ડેઈલીમાઈલ અને મારો અંગ્રેજી બ્લોગ હવે આ નામે ઓળખાશે. ફ્લિકર, લાસ્ટ.એફએમને બાય-બાય કહેવામાં આવ્યું છે (એક કારણ એ કે આ બન્ને યુઝરનેમ બદલવાની સગવડ આપતા નથી). મારું જીમેલ ઈમેલ પણ આ નામે છે, ત્યાં ઈમેલ કરશો તો મને વધુ ગમશે 🙂

અપડેટ: ફેસબુકને પણ ફાઈનલ ધક્કો મારવામાં આવ્યો છે. (હાલપૂરતો મોકૂફ..)

Advertisements

3 thoughts on “0x1f1f

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s