અપડેટ્સ

*દિવાળી આવે છે ને ભારે શોપિંગ કરાવે છે. કવિનના કપડાં આજ-કાલ મારા કપડાં કરતાં મોંઘા આવ્યા. ફોર્મલ શર્ટમેં છેલ્લે ક્યારે પહેર્યો હતો તે યાદ નથી. ટી-શર્ટ્સ જીંદાબાદ. જોકે આ વખતે લીધાં છે જે બે-ત્રણ વર્ષ ચાલશે 😉 હજી ઘણી બધી શોપિંગ બાકી છે.

* આજ-કાલ પાછું વાંચન પડતું મૂકાયું છે, દોડવાનું સારું ચાલે છે – પણ હજી સવારે ઉઠાતું નથી એટલે સાંજે જવું પડે છે.

* ગઈકાલે પહેલા વાર ડબકા કઢી-મકાઈ ભાતનો (સ્વાતિ, લો ગાર્ડન) ટેસ્ટ કર્યો. મજા આવી.

Dabaka Kadhi and Makai Bhat

* અને, ઘરની સાફ-સફાઈ ચાલુ કરવામાં આવી છે.

* ટેક અપડેટ: મારું awesome configuration હવે હવામાનનું વિજેટ ધરાવે છે.

હવામાન દર્શાવતું વેધર વિજેટ

Advertisements

3 thoughts on “અપડેટ્સ

  1. હજી પણ કપડા ની ખરીદી બાકી હોય તો બ્રાંડ ફેક્ટરી ની મુલાકાત લઇ લેવી, ૧૦ એકર મોલ રાયપુર દરવાજા પાસે – શ્યામલ ચાર રસ્તા પાસે પણ છે, પણ ત્યાં નું કલેક્શન થોડું ઓછુ છે.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.