એંગ્રી બર્ડસ્

* કવિન આજ-કાલ પેલી એંગ્રી બર્ડસ્ બહુ રમે છે. થોડા દિવસ પહેલાં તેની જોડે કંઈ વાત નીકળી..

અમે: કવિન, તે પિગ જોયું છે કે નહી?
કવિન: હા, જોયું છે ને. એંગ્રી બર્ડસ્ માં.
અમે: 😛

PS: હવે તેને પિગ બતાવવું પડશે.

Advertisements

2 thoughts on “એંગ્રી બર્ડસ્

  1. કોઇ એક સમયે પિગ જોવા માટે ઘરથી ગંદકી સુધી જ જવું પડતું પણ કોર્પોરેશનની મહામહેનતે (!!!) અમદાવાદ આજકાલ પિગ વિહોણું બન્યું છે. હવે તમારે પ્રાણીસંગ્રહાલય સુધી લાં……બા થવું પડશે. 😉

    Like

  2. અમારી આર્નાએ માત્ર કૂતરા અને બિલાડી જ જોયા છે અને બિલાડીઓ તો બહુ જોવા ન મળે. રોજ તો માત્ર કૂતરા જ જોવા મળે. માટે તે કોઈ પણ પ્રાણી કે પક્ષીને કમ્પ્યુટર કે બુક્સમાં જુવે કે તરત જ બોલે ‘ડોગી આયા…’ =)) અમે દર વખતે સમજાવીએ કે આનું વાઘ કે કબૂતર. પણ દસ મિનિટ બાદ એ બધા જ પાછા ડોગી બની જાય. અમારે પણ હવે પ્રાણીસંગ્રહાલય જવું પડશે!!!!

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.