અલવિદા, Dennis Ritchie

C

* જગત, દુનિયા અને ગેમ ચેન્જર કોને કહેવાય તે જાણવું હોય તો જાણો – Dennis Ritchie – ને. આ વળી રિચી કોણ? કોઈ રીચ વ્યક્તિ હતો, કોઈ ફોન-બોન બનાવ્યો હતો કે? કોઈ મોટી ધર્માદામાં દાન કર્યું હતું કે? ના. ડેનિસ રિચી એટલે આપણે બધા જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ ભણીએ છીએ, વાપરીએ છીએ અને કદાચ મોટાભાગની કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ (એટલિસ્ટ, યુનિક્સ, લિનક્સ અને મેક, વિન્ડોઝના થોડાંક ભાગ) લખાઈ છે એ – C – પ્રોગ્રામિંગ લેંગ્વેજના જનક. ‘The C Programming Language’ કોલેજમાં ના ભણી હોય એવા વીરલા કેટલા? મોટાભાગનાં ને આ પુસ્તક કદાચ બોરિંગ લાગે પણ કદાચ C વિશેનું એકમાત્ર સારું પુસ્તક આ જ છે (પેલા કાનિટકરની વાત જ ન કરતાં).

ડેનિસ રિચીએ દુનિયામાંથી અલવિદા લીધી. કદાચ વધુ હોબાળો નહી થાય પણ, રિચી જ્યાં સુધી જગતમાં પ્રોગ્રામિંગ થશે ત્યાં સુધી યાદ રખાશે.

RIP, રિચી.

Advertisements

4 thoughts on “અલવિદા, Dennis Ritchie

  1. ડેનિસ ને bajarne કોમ્પુટર સાયન્સ ના માર ગમતીલા સંસોધાકોમાંથી ગમતીલી જોડી ને પ્રેરણા સ્ત્રોત જેવા છે. ડેનિસ નું પ્રદાન આપે કહ્યું તેમ જ્યાં સુધી પ્રોગ્રામિંગ રેહશે ત્યાં સુધી અમર રહેશે. RIP , ડેનિસ.

    Like

  2. C Programming Language એ તો બધી જ કોમ્પ્યુટર લેન્ગ્વેજોની માતા છે. અને એટલે જ ડેનિસભાઇ કોઇને નહિ ભુલાય..

    કોમ્પ્યુટર ગીતા – ૧૦મો અધ્યાય:
    લેન્ગ્વેજોમાં હું સી છુ…..

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s