આવે છે..

શું આવે છે?

સલામતીભર્યું કોમ્પ્યુટર. એટલે કે તમે વિન્ડોઝ ૮ સિવાય બીજી કોઈ ઓપરેટિંગ સિસ્ટમ તેમાં ચલાવવાની ગુસ્તાખી ન કરી શકો. થોડા સમય પહેલા મેથ્યુ ગેરેટ નામના ડેવલોપરે શોધ્યું કે માઈક્રોસોફ્ટે હવે હાર્ડવેર વેન્ડર્સ સાથે મળીને UEFI નામની ટેકનોલોજી વડે એવાં કોમ્પ્યુટર્સ બનાવશે જે માત્ર ઓફિશિઅલ વિન્ડોઝ ૮ કે પછીની ઓપરેટિંગ સિસ્ટમ જ ચલાવી શકે. અહીં પાયરસી ટાળવાનો હેતુ છે પણ પાપડી ભેગી ઈયળ બફાય તેમ આ વસ્તુ Linux કે BSD જેવી ઓપરેટિંગ સિસ્ટમ પણ બૂટ નહી કરવા દે. FSF એ આ માટે એક અભિયાન ચાલુ કર્યું છે.

જોઈએ છીએ હવે આગળ શું થાય છે..

Advertisements

8 thoughts on “આવે છે..

 1. Though u will annoy reading this but I think it’s welcome move by Microsoft from business point of view.

  Rightnow, playing around with Windows 8 preview. Trying to develop sample metro app for windows8 preview. But it requires lot of patience to work on preview versions. 🙂

  Anyways, Windows 8 could be the game changer.

  Like

  1. I’m sorry that you’ll annoy by this: I don’t hate Windows 🙂 I hate Microsoft’s મરણિયા attempts to monopolize market with unethical ways. They can’t win straight way (Apple is threatening them in Desktop too. They already lost Mobile, Tablet market).

   I also heard that Windows 8 is good. It must be else MS will loose heavily from power users and developers. (We are not talking about normal Users at moment).

   Like

 2. કાર્તિકભાઈ,

  આ સમાચાર ન ગમ્યાં. હું મારા Dell Inspiron 1520 પર Vista અને Ubuntu 10.10 બંને ચલાવું છું અને મને બંનેની જરૂરત પડે છે.

  એક વિનંતી કરી શકું? આપના બ્લોગ પર મોટા ભાગના લેખમાં Links હોય છે અને આદતવશ તેના પર ક્લિક થઈ જતા, એજ ટેબમાં તે ખૂલી જાય છે. શું આપ એવી ગોઠવણ ન કરી શકો કે કોઈ પણ Link પર ક્લિક કરતાં તે નવી ટેબમાં ખૂલે? કે પછી તેના માટે અમારે બ્રાઉઝરના કોઈ સેટિંગ્સ બદલવા પડશે?

  સસ્નેહ,

  ચિરાગ ઠક્કર ‘જય’

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.