અપડેટ્સ

* દોડવાનું ફરી સામાન્ય દરે ચાલુ થયું છે. લાગે છે કે પેલી મેરેથોનને પડતી મૂકવી પડશે અને આવતી વખતે વાત. છતાંય, ૯ કિમી પર આશા રાખવામાં આવેલ છે.

* જીમેલ અને ગુગલ રીડર – આ બન્નેનાં UI ઉર્ફે યુઝર ઈન્ટરફેસમાં યુઝરને ધ્યાનમાં લેવામાં નથી આવ્યા. જીમેલ તો હજી જો તમે કોમ્પેક્ટ મોડ વત્તા થીમનો સહારો લો તો સહન થાય એવું છે, પણ રીડરનો ફેરફાર અસહનીય છે. પેટ્રોલ ભાવવધારો સહન થઈ જાય પણ આ UIમાં ફેરફાર – ના, રે ના.

* કવિનને આજથી સ્કૂલ શરુ થઈ ગઈ છે, નવાઈની વાત છે કે એના ક્લાસ ટીચર હજી રજા પર છે😀 (માત્ર ૧૦ દિવસનું વેકેશન કોને પોસાય?)

5 thoughts on “અપડેટ્સ

  1. “પણ રીડરનો ફેરફાર અસહનીય છે. “… સંપૂર્ણપણે સહમત… રીડીંગ એરિયા વધારવા માટેના અલગ અલગ થીંગડાઓ મળ્યા…પણ પહેલા જેવી મજા નથી…રીડર શેરીંગ પણ નથી…

    Like

  2. જીમેલ અને ગુગલ રીડર – આ બન્નેનાં UI ઉર્ફે યુઝર ઈન્ટરફેસમાં યુઝરને ધ્યાનમાં લેવામાં નથી આવ્યા — 100% Correct. I am searching for “BACK TO OLD VERSION” link on Gmail. HA HA HA !

    Like

  3. હું તો ખાલી નવું અજમાવવા ગ્યો ને ફસાઇ ગયો…. નવા UI સાથે સેટ થવું અઘરું લાગે છે.
    કોઇ મુજે લૌટાદે મેરા વો પુરાના રીડર…

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s