એક મૂર્ખ જેવો આઈડ્યા

* વળી પાછો આઈડ્યા વાળાને આઈડ્યા આવ્યો કે ચાલો ફરી બધાંના મોબાઈલ કનેક્શનના ડોક્યુમેન્ટ મંગાવીએ. એક જ નામ પર લીધેલા બે કનેક્શનમાં એક નંબર માટે ડોક્યુમેન્ટ માંગે અને બીજા નંબર પર ન માંગે. વોટ એન આઈડ્યા, સરજી. કંટાળીને રેકોર્ડિંગમાં બોલતા એક નંબર પર ફોન કરીને ડોક્યુમેન્ટ સ્ટેટ્સ જાણ્યું તો બધાં ડોક્યુમેન્ટ બરોબર હતા. વોટ એન આઈડ્યા, સરજી.

PS: આ જ વિષય પરની ઓલ્ડ પોસ્ટ. ગઈ વખતે stupid લખેલું આ વખતે, idiot, એટલો જ ફરક છે 😀

2 thoughts on “એક મૂર્ખ જેવો આઈડ્યા

  1. આ મૂર્ખ જેવા આઈડિયા પર ફક્ત આઈડિયાની મોનોપોલી નથી.

    મારી પાસે એક ટાટા ઈન્ડીકોમનું કનેકશન છે તે છેલ્લા ત્રણ મહિનામાં ત્રણેક વખત થોડા થોડા સમય માટે સ્થગિત કરી દેવાયું હતું. દરેક વખતે ગેલેરીમાં જઈ પૂછીએ તો તેમની પાસે પણ તેનો જવાબ હોતો નથી!

    મેનેજરને પૂછતાં ‘ડોક્યુમેન્ટ સબમિટ’ કરવા પડશે એવી વાત કરી, શા માટે ફરીથી કાગળિયાં આપવા પડશે અને પહેલા આપેલા કાગળિયાં ક્યાં ગયા?/પાછા મળશે? વગેરેનો લેખિતમાં ફરિયાદ કર્યા છતાં જવાબ નથી.

    દરેક વખતે ફોન આપમેળે ચાલુ પણ થઈ ગયો છે. હજી ચાલે છે. ફરીથી ડોક્યુમેન્ટ આપ્યા નથી છતાં!

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.