અપડેટ્સ

* ગાંધીનગર હાફ-મેરેથોન પાછી ઠેલાઈ છે😦 જ્યારે ભૂલથી સાબરમતી મેરેથોનના દિવસે બીજુ કંઈ પ્લાન થઈ ગયુંને બન્ને દોડની વાટ લાગી ગઈ. છતાંય, નિયમિત દોડવાનું સારું ચાલે છે, તે આનંદની વાત છે. અમદાવાદમાં નિયમિત રનિંગ કરવા વાળાનું ગ્રુપ છે એ જાણીને આનંદ થયો. શનિવારે ઘણાં દિવસ પછી સવારે દોડવા માટે ગયો ત્યારે કેન્યન દોડવીરો વસ્ત્રાપુર લેકમાં પ્રેક્ટિસ કરતાં જોયા. તેમનાં શરીર જાણે દોડવા માટે જ બન્યા હોય એવું લાગ્યું🙂

* કવિનની પરીક્ષાઓ સફળ રીતે પૂરી થઈ છે!😀 (રીઝલ્ટ અબી બાકી હૈ!)

* ઠંડી પડવાની શરુઆત આવતી ગઈકાલથી થઈ છે એમ લાગે છે. ક્યાં છે મારી ટોપી? (જુઓ: comments!)

* ગઈકાલે ચંદ્રગ્રહણ જોવાની મજા આવી ગઈ. ટ્રાઈપોડ હજી નથી એ વાત મિસ કરાય છે. એના ફોટાઓ અહીં મૂક્યા છે.

2 thoughts on “અપડેટ્સ

  1. પ્રેક્ષકોએ પકડી પડ્યા….
    ઠંડી પડવાની શરુઆત આવતીકાલથી થઈ છે એમ લાગે છે…

    આવતીકાલ ના કહેવાય.. ગઈકાલ કહેવાય…🙂

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s