વિચારપુરી

* કૃણાલભાઈની જેમ વિચારોની ભેળપુરી ખાધી (પછી વિચારવાયુ થાય જ ને? ;)). પણ, ઓછી ફિલોસોફિકલ અને વધુ સેટારિકલ અને ટેકનિકલ અને કદાચ પર્સનલ.

૧. Flexibility અને છટકબારી વચ્ચે ટૂંકો ભેદ જ હોય છે. જે ક્ષણે લાગે છે આપેલી flexibility નો ગેરલાભ ઉઠાવાય છે, તે ક્ષણે ચેતી જવું. કે ચેતવવું.

૨. ચીનમાં ૩૦ દિવસમાં ૩૦ માળનું બિલ્ડિંગ ઉભું થાય છે, કહેવાય છે કે આટલા દિવસ આપણે ત્યાં બાથરુમ બનતા થાય છે 🙂

૩. પ્રોગ્રામર છો? તો યશનો આ આર્ટિકલ વાંચજો: http://www.yash.info/blog/index.php/india/fundamental-problem-with-indian-it-industry

૪. અનુરાગભાઈને લાગે છે કે સરખી રીત ન ભણ્યા હોવ તો લિપસ્ટિકનો પ્રોબ્લેમ થાય. સરખું ભણ્યા હોય તોય લાઈફ પાર્ટનર કેવી મળે એના પર આધારિત છે. લિપસ્ટિક તો ઠીક મશ્કરા અને બીજાય પ્રોબ્લેમ્સ થઈ શકે!

૫. અમુક માણસો ક્યારેય સુધરતા નથી. ખરેખર. માની ગયો.

૬. લોકો એમ સમજે છે કે ટ્વિટર પર વસેલી સેલિબ્રિટી તેમનાં ટ્વિટનો જવાબ આપશે, એ આશામાં ટ્વિટ કરે જ જાય છે. આપણી ટ્વિટ એ ટ્વિટ નહી ને સેલિબ્રિટીને પંપાળ.

૭. દરેક શહેરનું બસ-સ્ટેન્ડ એ શહેરની ટોપ-ટેન ગંદામાં ગંદી જગ્યા ગણી શકાય.

Update: ૪. ની લિંક સુધારી..

Advertisements

8 thoughts on “વિચારપુરી

 1. Kartik Bhai..

  Tame mara blog ni link na badle point # 3 ni link ne j copy paste karyu.. ( આને કહેવાય નકલ માં અકળ ના હોય 😛 )

  Please correct the link 🙂

  And the meaning behind that quote was like this..
  If you study well you will get a good job and a better future for your family.

  Like

  1. આભાર. ભૂલ અને નકલ બેમાં ફરક છે, અનુરાગભાઈ 🙂

   અને, અકળ નહીં, અક્કલ 😉

   Like

   1. હા એ તો છે.. અક્કલ ના બદલે અકળ લખ્યું એને ભૂલ કહેવાય પણ તમે કદાચ ઉપર ના પોઈન્ટ પર થી કોપી કર્યું હશે એમાં રહી ગયું..
    LINK કોપી પેસ્ટ કરવામાં ભૂલ થઇ ગયી હોય જેમ મારે લખવામાં થઇ એમ
    હશે જવા દો.. હું તો મજાક કરતો તો બસ..

    Like

 2. kartik Bhai,

  You could have used Hangzhou Bay Bridge example between Shanghai & Ningbo for point no. 2, it is 35 km bridge which took 4 years to complete ( construction started in 2003 completed by 2007 ) whereas our Bandra Worli sea link took 10 years which is just 5 km long ( contsruction started in 2000 & completed in 2010 )

  Like

 3. ૨. અને યુ.કે.માં ૩૦ દિવસમાં ૩’X૩’ના ખાડાનું ખોદકામ પણ પૂરું ના થાય અને રસ્તો તેના કારણે બંધ રહે.:)

  ૫. માટે જ આપણા ઘરડાઓએ કહેવત બનાવી છે, “કૂતરાની પૂંછડી ભોંયમાં દાટો તો પણ વાંકીને વાંકી”

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s