અપડેટ્સ

* એક દુ:ખદ સમાચાર: નવો ફોન લીધો. એટલે કે લેવો પડ્યો. Samsung Galaxy R (ફ્લિપકાર્ટ પરથી). પેલો જૂનો ફોન પડ્યો બંધ. નવો ફોન સરસ છે 😀 પ્રસંગોનુસાર ફોન-બેબીનો ફોટો:

Samsung Galaxy R

ગુજરાતી દેખાય છે, પણ ફોન્ટ રેન્ડરિંગ બરોબર નથી. લાગે છે કે એન્ડ્રોઈડ શીખવું પડશે.

* ઠંડી જબરી લાગે છે. થર્મલ વેર વગેરેની ખરીદી કરવી પડી છે.

* એક બોધપાઠ: સેલ આવે ત્યાં સુધી રાહ જોવી 😦

Advertisements

16 thoughts on “અપડેટ્સ

  1. Samsung Galaxy S2 માં ગુજરાતી ભાષાના સરળ ઉપયોગ માટે કોઈ પ્રબંધ નથી. એટલે કે ગુજરાતી ભાષા માટેના એન્ડોએદ ફોન્ટ માર્કેટમાં હાજર નથી.

   હા…. પણ એક સુંદર વિકલ્પ છે… જે હું હાલમાં મારા દ્વારા ઉપયોગ થાય છે. આ રીતમાં તમે ગુજરાતી વાંચી શકશો પણ લખી નહિ શકો.

   તમને તમારા ફોન માં Opera Browser ઉમેરો. એન્દ્રોએદ માર્કેટમાં તે વિના મુલ્યે મળી રહે છે. આ બ્રાઉસરના ઉપયોગ થી ગુજરાતી શબ્દોનું ઈમેજ સ્વરૂપે એનકોડ થઇ ને ડિસપ્લે થાય છે.

   કોમ્પ્યુટર તેમજ મોબઈલને લગતી વધુ સહાય માટે…. આ ગમે ત્યારે મારો ફેસબુક પર સંપર્ક કરી શકો છો.

   Like

   1. Galaxy R માં ગુજરાતી ફોન્ટ છે. પણ, મુખ્ય મુશ્કેલી રેન્ડરિંગની છે. એટલે કે જોડાક્ષરો બરોબર દેખાતા નથી વગેરે. હા, માર્કેટમાં કોઈ ગુજરાતી ફોન્ટ પ્રાપ્ત નથી..

    Like

  1. કારણ કે,….

   ..
   .
   .
   .
   .
   .
   ફોટો ૧૬ તારીખે પાડવામાં આવ્યો હતો 😉 વેલ. એ દિવસે જ ફોન આવ્યો હતો. પછી, આ દુખદ સમાચાર આપવાનું ભૂલી ગયો હતો.

   Like

 1. Why Galaxy R n not SII? Price consideration?

  Gujarati text rendering with iPhone also have some issues. I mean iPhone doesn’t display the gujarati with perfection but not like Android which only shows boxes. I’m still not done with purchase of iPhone 4S or HTC Sensation but most likely will do so next week.

  I tried to play around with Anroid on HTC WildfireS two days back for this rendering problem but had no success. Poor Moi!! 😦

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.