વેલેન્ટાઈન ડે..

* આમ તો મને ગુલાબી કે લાલ પદાર્થો આપવા-લેવાના રિવાજ વાળા તહેવારો ઓછા ગમે છે, પણ  આ વખતની કોકીની ગિફ્ટ ગમી 😉 થેન્ક્સ, કોકી. ગઈ વખતની જેમ આ વખતે ટેબલ પર નહી પણ ડ્રોઅરમાં મુકવામાં આવી હતી એટલે થોડી વાર સુધી તો મને કંઈ ખબર જ પડી. છેવટે, સસપેન્સ એણે જ ખોલ્યું અને મેં ગુલાબની કળી ખોલી ત્યારે..

(ખોટી) કળીમાંથી નીકળી (સાચી) રીંગ..

અને પછી,

ધ લોર્ડ ઓફ ધ (વેલેન્ટાઈન) રીંગ

સંબંધિત પોસ્ટ્સ: ૨૦૧૧, ૨૦૧૦

Advertisements

2 thoughts on “વેલેન્ટાઈન ડે..

  1. વાહ…સરસ ઉજવણી…જસ્ટ ફોર ઇન્ફો…’વેલેન્ટાઈન ડે’ જેવો કોઈ શબ્દપ્રયોગ છે જ નહિ. સાચો શબ્દ છે – ‘વેલેન્ટાઈન્સ ડે’ – જેમાં પ્રિયજનને વેલેન્ટાઈન કહેવાય 😛

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.