* Disclaimer: ના. આ પેલા ધારાસભ્યોની ધૂંધળી ક્લિપ નથી (જેઓ દિ.ભા.ની સાઈટ કે ગુ.સ.ની સહિયર પૂર્તિ ઓનલાઈન જોતા હતા). પણ, આ દ્રશ્યો વીક-એન્ડ પર તમારા મગજ પર ગહેરી અસર કરી શકે છે.
૧. ધારાસભ્યો માટે બસમાં એક સીટ રાખેલી હોય છે. ખાજો સોંગદ, કોઈ દી કોઈ કળમુઆ ધારાસભ્યને એસ.ટી.માં મુસાફરી કરતો દેખવામાં આવ્યો છે? એવું હોય તો આ બ્લોગની તમામ પ્રોપર્ટી એમના નામે કરી દેવામાં આવશે.
૨. અરે વાહ, આ લખાણ કનેક્શન લીધા પહેલા કેમ આપણને કહેવામાં નથી આવતું??
કાર્તિકભાઈ, આમાં તો માત્ર ‘ધારવાનું’ કામ આપણા જેવા સભ્યોનું છે. બેસે ના બેસે એ તો ‘એમની સભ્યતા’ હશે. 😉
LikeLike
(1) કાર્તિકભાઈ… એક દમ ઘાતક વસ્તુ શેર કરી છે… આવો વિચાર મને પણ એક વાર આવેલો… હજુ એક વિચાર આવ્યો.. ટ્રેનમાં toilet ની બહાર ધારાસભ્યો વિષે લખી શકાય 😀
LikeLike
પ્રથમ ફોટો વાળી વાત તો રોજ જોઉં છું અને રોજ વિચારું પણ છું(હસતા હસતા….નિ:સાસા સાથે)
LikeLike
પહેલા ફોટો વિશે તો અનુભવ થયો છે જે કોઈ ને જ થઇ છે.
એક વાર અમદાવાદ થી જુનાગઢ જવાનું હતું ત્યારે જુનાગઢ ના ધારાસભ્યશ્રી એસ.ટી.માં મુસાફરી કરતા દેખાયા અને કોઈ ને ઉભા કરી ને અને conductor એ તેમને ત્યાં બેસાડ્યા હતા.
કારણ તો ખબર નહિ એસ.ટી.માં મુસાફરી નું પણ આસરે ૮ – ૯ વર્ષ પહેલા ની વાત છે.
LikeLike
લાગું પડે કે ન પડે પણ આરક્ષણ રાખવું એ રાજકારણીઓની આદત છે. :-S
LikeLike
કાર્તિકભાઈ,
ઘણા સમયથી આ ‘ધારાસભ્ય’ વાળો જ ફોટો શોધતો હતો, કારણ કે અહીં અમને એક તદ્દન બીજા જ પ્રકારનો ફોટો જોવા મળે છે. તેની વાત ટૂંક સમયમાં જ!
LikeLike
http://www.chiragthakkar.me/2012/03/blog-post_6761.html
LikeLike
અત્યારની પરિસ્થિતિ જોતાતો એવું જ લાગે છે કે થોડા જ વર્ષ માં અહીંયા શાંતિથી રહી પણ નહિ શકાય. અહીં તો વાત-વાત માં ખૂન થઈ જેઇ છે.
LikeLike
ક્યાં?
LikeLike
મારા માટે ૨ જો ફોટો આધારે ચોકાવનારો છે કાર્તિકભાઈ
LikeLike
જો ઇન્ડિયાના જમાઈ શ્રીમાન રોબર્ટ વાઢેરાને કશું પણ કાર્ય વગર કે કોઈ ચુંટણી માં ચૂંટાયા વગર જો Toll -Tax માં થી માફી આપવામાં આવતી હોય કે એમનું airport પર screening પણ ના કરવા માં આવતું હોય તો આપડે જ ચૂંટેલા ધારાસભ્ય ને S.T. માં reserve સીટ કેમ ના આપવી જોઈએ ?
LikeLike
આ બધાં રાજકારણીઓ પણ જમ-જમાઈઓ જ છે!
LikeLike
Notable point, if somebody’s watching Divya Bhaskar site, its more like soft porn… So many pictures.. Hopeless…
LikeLike