.. બ્લોગ બાબો હવે છ વર્ષ પૂરા કરીને સાતમાં વર્ષમાં પ્રવેશ કરે છે. ભેટ-સોગાદ વગેરે મોકલાવી શકો છો. પાર્ટી અમે ઓનલાઈન રાખી છે એટલે ઓનલાઈન ગિફ્ટ મોકલાવવા વિનંતી. ‘ઓફલાઈન પ્રથા’ બંધ છે. તેમ છતાંય મારું વિશલિસ્ટ પૂરી કરવામાં કોઈની મદદ લેવામાં મને જરાય વાંધો નથી 😉 વેલ, સૌ વાચકોનો ખરા દિલથી આભાર જેમણે આ પ્રવાસમાં સાથ આપ્યો, ટોક્યો, રોક્યો અને ભૂલ પડી ત્યાં ધ્યાન દોર્યું.
મળતા રહીશું.
અભિનંદન…
LikeLike
Happy bday 🙂
LikeLike
કાર્તિકભાઈ, મુબારક થાજો. આમ જ ‘સાત સાત’ રહેજો…
LikeLike
Congratulation kartikBhai
LikeLike
” ભેટ-સોગાદ વગેરે મોકલાવી શકો છો ” ….. એ તો સમજ્યા પણ રીટર્ન ગીફ્ટ શું રાખી છે ?????
LikeLike
Congrats…
LikeLike
અભિનંદન – ૬ પુરા થયા, ૯ થાય એટલે જલસો રાખજો 😉
LikeLike
બાબાને (અને બાબાના પપ્પાને) જન્મદિનની ઘણી શુભેછા !!!
🙂
LikeLike
અભિનંદન…
આપને આજે કંઇક આપવાનું ઘણું મન થયું પણ જાણીને દુઃખ થયું કે ગિફ્ટ માટે ‘ઓફલાઈન પ્રથા’ બંધ રાખી છે….આપને ગિફ્ટ તરીકે લેટેસ્ટ BMW Z8 ઘરે આપવા આવવાની ઇચ્છા હતી… ખૈર, હવે તો તે શક્ય નથી એટલે પ્લાન કેન્સલ. પણ આપની ઇચ્છા મુજબ ‘ઓનલાઇન’ ગિફ્ટ મોકલાવી દઉ છું..
આ રહી તમારી ઓનલાઇન ગિફ્ટ – “BMW Z8 નો ફ્ર્ન્ટ સાઇડ, સુપર સ્ટાઇલીશ અને જોરદાર ફોટો !!!’, – http://robson.m3rlin.org/cars/wp-content/uploads/2007/10/bmw_z8_09_800x600-copy.jpg
LikeLike
કાર્તિકભાઈ,
ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
LikeLike
abhinandan
LikeLike
Happy BDay to our virtual “Otlo” lolz 🙂
When first I met you @MS baroda linux meet. I didn’t understood why my friend is your’s big fan(He was following your blog form a long time),but I came there just for linux environment n meet some hardcore geeks(like you). After having short conversation with U. I followed your blog n surprisingly I found incredible similarities of taste (“Safari”,”technological inclination” etc.) between us. At that time If I knew anything about this I’ll definitely gift you something. Now I got a chance to send you online gift.
Chankya Full season:
http://www.youtube.com/show/chanakya?feature=sh_b_cl_5_2
For watching more go to youtube/show.
I’ll hope you like it.
Keep writing n
Finally suggestion: Writing book on linux is “Fadoo” idea but start educate ppl abt linux to use it in their usually computer tasks by some short aricles in gujarati. 🙂
LikeLike
Taksh, આભાર 🙂 (PS: ડુપ્લીકેટ કોમેન્ટ દૂર કરી છે..)
LikeLike
I suggest you to rethink on the lcd moniter of your wishlist.
I prefer to choose asus instead of LG. I did good research on it.
In both product DCR/DFC is same 50,00,000:1 but result is far better in asus.
DCR is I think considered as most effective factor for better sharpness of fonts.
One model of asus offers 80,00,000:1 DCR too.
I hope my suggestion will help you. 🙂
LikeLike
અભિનંદન , બ્લોગ જગતમાં છ વર્ષ પુરા કરવા બદલ !
LikeLike
અભિનંદન અને શુભેચ્છાઓ…!
LikeLike