આજની કડી: જય વસાવડા @ અસ્મિતા પર્વ ૨૦૧૨

* જય વસાવડાનું અસ્મિતાપર્વ ૨૦૧૨નું આ વક્તવ્ય સાંભળ્યા પહેલા હું તેમનો ચાહક હતો અને હવે? મોટ્ટો ચાહક બન્યો છું. હજી રુબરુ મળવાનું બન્યું નથી (બે વખત તેઓ અમદાવાદમાં હોવા છતાં મારા જ કારણે આ શક્ય ન બન્યું! :()

તો, એકાદ કલાક ફાળવો અને આ વક્તવ્ય અત્યારે જ સાંભળો.

7 thoughts on “આજની કડી: જય વસાવડા @ અસ્મિતા પર્વ ૨૦૧૨

  1. અને વિડીયો સ્વરૂપે જોવું હોય તો, http://goo.gl/sidk3 🙂 .
    અદભૂત !! એમની ૨૦૦૮ માં “સિનેમા” પર આપેલ વકતવ્ય પણ સરસ હતું.એ વર્ષના ‘અસ્મિતા પર્વ’ ની ડીવીડી મંગાવવાનું વિચારું છું. 🙂

    Like

  2. અરે યાર કાર્તિકભાઈ, તમે તો મારા આ ચાહક હવે બન્યા હશો…હું તો પહેલેથી જ તમારા બ્લોગના માધ્યમે તમારો ચાહક છું 🙂 😛 દોસ્તવાળું રાખો ને .. એમાં જામશે !

    Like

  3. હમણાં તો આટલો સમય કાઢી શકાય એમ નથી, પણ હા આને લીસ્ટ માં મુકુ છું. આવતા અઠવાડિયે જરૂર થી સાંભળીશ.
    જય ભાઈ ની કોલમ ના તો આપડે ચાહક છીએ.

    Like

  4. એક જ વારમાં આટલું લાંબુ વકતવ્ય સાંભળી લીધું…જોરદાર છે. આખા વક્તવ્ય માટે એક જ શબ્દ…… સુપર્બ.

    ચાહકમાંથી આપણે પણ પ્રગતિ કરીને હવે મોટ્ટા ચાહક બની ગ્યા હોં….

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.