મૂર્ખતા

* અમુક લિંકની જગ્યાએ આખી-ને-આખી વેબસાઈટ્સ ie પેસ્ટબિન.કોમ, વિમિઓ.કોમ – બંધ કરવામાં આવે એને મૂર્ખતા સિવાય બીજા કયા શબ્દોમાં વર્ણવી શકાય? ખરેખર, ધન્ય છે એ લોકો જેણે આ કેસ કર્યો અને ધન્ય છે તેમની જનેતાની આંખને.

નોંધ: અત્યારે ઘણીબધી સરકારી વેબસાઈટ અન્ડર એટેક છે. વધુ માહિતી માટે: @opindia_revenge ને ફોલો કરો.

3 thoughts on “મૂર્ખતા

  1. કાર્તિકભાઈ, યુ.કે.માં ધપાઇરટબે.એસઇ બ્લોક કરવામાં આવી છે પણ લોકો તો ત્યાં સુધી પહોંચી જ જાય છે. કહે છે ને કે ઊંટ ઢેકા કાઢે ને માણસ કાઠા કરે!

    Like

  2. સાચી વાત છે, ગઈ કાલે મારી સાથે પણ એવું જ થયું. એક કૉપીકેટ બ્લૉગરે અન્ય જાણીતા બ્લૉગ પરથી લેખ તફડાવી પોતે લખ્યો છે એવી ગેરસમજ ઊભી કરવા નામ/લિન્ક વગર મૂક્યો, ત્રણેક કોમેન્ટ પણ મળી. પછી મેં જ્યારે ધ્યાન દોર્યું તો રાતોરાત લેખના લખાણ્ની જગ્યાએ એક હોક્સ મેઈલ કૉપી-પેસ્ટ કરી મૂકી દેવાઈ! (આગલા લેખને મળેલી કૉમેન્ટ આપોઆપ આ હોક્સ મેઈલને મળી ગઈ 😦 ) તેના વિશે ધ્યાન દોરતાં રાતોરાત આખો બ્લૉગ હટાવી લેવાયો!. ટૂંકમાં કૉપીકરેલ પોસ્ટ હટાવવાને બદલે વાચકોની માફી ન માગવી પડે તે માટે કૉપીકેટ બ્લૉગરે આખો બ્લૉગ હટાવી લેવાની મૂર્ખતા કરી!

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.