મતદાન: થિએટરમાં તમે જોયેલી છેલ્લી ગુજરાતી ફિલમ કઈ હતી?

* આજે થઈ જાય એક મતદાન!!


..
.

તમને ગમતી વસ્તુ કે વ્યક્તિ પર હાથ રાખીને આનો  જવાબ સાચા મનથી આપજો!🙂

નોંધ: જો આપેલ વિકલ્પો સિવાયની ફિલમ જોઈ હોય તો Other પસંદ કરીને, નામ પણ લખવા વિનંતી.

8 thoughts on “મતદાન: થિએટરમાં તમે જોયેલી છેલ્લી ગુજરાતી ફિલમ કઈ હતી?

  1. વર્ષો પહેલા ભુજમાં ‘ભાદર તારા વહેતા પાણી (૧૯૭૬)’ અને ‘કુળવધુ (૧૯૭૭)’ (બંને એકજ દિવસે!) જોયેલી જે (મારી યાદાસ્ત પ્રમાણે) થિએટરમાં જોયેલી છેલ્લી ગુજરાતી ફિલ્મો હતી!

    Like

  2. આ બે નાળી તારી સગી ની થાય.. >> I bet many of the readers would not understand it at first..

    તમને ગમતી વસ્તુ કે વ્યક્તિ પર હાથ રાખીને આનો જવાબ સાચા મનથી આપજો! >> આમાં જોખમ છે… પેલી પર હાથ તો મૂકી દઉં પણ એનો ગોરધન આવી જાય તો પેલી ને ભાગવું પડે😛

    મે ક્યારેય કોઈ ગુજરાતી ફિલ્મ થીયેટર માં જોઈ નથી (ઓપ્શન ૫)

    Like

  3. ગુજરાતી છેલ્લી િફલ્મ ક્યારે જોઇ હતી તે યાદ નથી આવતું. બેટર ફાફ મુંબઈમાં આિશષભાઈએ િપ્રમિયર જોવા માટે બોલાવ્યો હતો. તેટલે જોઈ હતી તેમ કહી શકું

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s