અપડેટ્સ – ૫૨

* ગઈકાલે ADR June Run હતી (ટેકનિકલી જુલાઈ મહિનો હતો, પણ અમે એને જુન જ ગણીશું ;)). ૧૫ કિમી (૧૪.૭૯ કિમી – જો એકદમ ચોકસાઈથી ગણો તો), સમય ૧.૪૪ મિનિટ. ૩૦ મિનિટ પછી ડાબા પગમાં સરસ મજાનો દુખાવો થયો અને ગતિ ધીમી રાખી, પણ મજા આવી ગઈ. પછી, સરસ મજાનો બ્રેકફાસ્ટ🙂 હવે દર રવિવારે મહિને પહેલો રવિવાર એ ADR રનિંગનો ફિક્સ રાખવામાં આવ્યો છે. કોઈપણ જોડાઈ શકે છે. નોન-મેમ્બર્સ માટે નોમિનલ ફી હોય છે, જે રસ્તે પૂરા પાડવામાં આવતા પાણી, એનર્જી ડ્રિંક્સ અને વ્યવસ્થા વગેરે માટે લેવામાં આવે છે. જો તમારે મેમ્બર બનવું હોય તો, મારો સંપર્ક કરી શકો છો.

અને હા, હૈદરાબાદ હાફ-મેરેથોન મારી પ્રથમ હાફ-મેરેથોન બનશે!

* એક સેકન્ડ કેટલો બધો હાહાકાર મચાવી શકે? લીપ સેકન્ડનું પરાક્રમ.

* ફાઈનલી, એંગ્રી બર્ડ્સની ટી-શર્ટ લેવામાં આવી છે!

PS: આ બ્લોગના વાચકો જાગૃત છે.

6 thoughts on “અપડેટ્સ – ૫૨

  1. ફરી થી પ્રેક્ષકોએ પકડી પાડ્યા..😉
    હવે દર રવિવારે પહેલો રવિવાર…? ના…..
    હવે દર મહીને પહેલો રવિવાર…

    Like

  2. સર , હૈદરાબાદ હાફ મેરેથોન માટે બેસ્ટ ઓફ લક .

    હું મારો નવા બ્લોગ ને ક્યાં Add કરાવી શકું કે જેથી સર્વે ને ખ્યાલ પડે કે એક નવો બ્લોગ Add થયો છે . please help me about that .

    Like

    1. ધ્યાન રાખો. આ તો ખાલી લીંક જ છે.. વેબ તો વિશાળ છે, બીજે ક્યાંય ખોવાઈ ન જતા😉

      Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s