શરદી, હેરી પોટર અને ડાબો પગ

* ન જાણે ક્યાંથી ભયંકર શરદી થઈ છે. આજનો દોડવાનો ટ્રેઈનિંગ કાર્યક્રમ પણ પડતો મૂકવામાં આવ્યો.

* છેલ્લા ત્રણ દિવસથી કિંડલની કઢી કાઢવામાં આવી છે. હેરી પોટર ભાગ – ૨ નું વાંચન ચાલે છે, હિન્દીમાં. વર્ષો પછી હિન્દીમાં કંઈ વાંચવાનો મોકો મળ્યો છે (ન્યૂઝ ચેનલમાં પેલી સરકતી પટ્ટીઓના બ્રેકિંગ ન્યૂઝ સિવાય) એટલે મજા આવે છે. ફરી અંગ્રેજીમાં બધા ભાગ આરામથી વાંચવાનો પ્લાન છે, પણ કિંડલમાં અનુભવ બહુ સારો નથી. ખાસ કરીને રાત્રે આંખો ખેંચાવાની શરુ થઈ જાય છે.

* અને હા, ડાબો પગ અત્યારે આરામ આપવો પડે એવી સ્થિતિ છે. હવે, શનિવારે ફરી દોડવાનો પ્રયત્ન કરવામાં આવશે.

Advertisements

8 thoughts on “શરદી, હેરી પોટર અને ડાબો પગ

  1. Well I am also reading Harry Potter.. I have completed 3 part and now continue with part 4. (English PDF). I think from now onward the journey of 5-6-7 is long.. each with more then 700 pages. But it is too interesting that i can’t resist to leave it..

    Like

    1. કિન્ડલનો PDF સપોર્ટ બહુ સારો નથી, પણ હિન્દી-ગુજરાતી-ઇન્ડિક ભાષાઓ PDF વડે વાંચી શકાય છે. .mobi ઇ-બુક જોકે એનો ખરેખર પાવર છે.

      Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s