આજની કડી

* ગુજરાતી, ગુજરાતી પ્રકાશકો અને ઈ-બુક્સનું સરસ પૃથ્થકરણ કરતો જીજ્ઞેશભાઈનો લેખ, http://aksharnaad.com/2012/07/09/ebooks-and-gujarati-publishing/

Lumos! ગુજરાતી પ્રકાશકો!!!

5 thoughts on “આજની કડી

  1. પ્રકાશકોને સારા-સારા પુસ્તકો છાપીને વેચવામાં જ એટલો પરસેવો પાડવો પડે છે કે આવી બાબતો વિશે વિચારવાનો સમય જ નથી મળતો. સરેરાશ ગુજરાતી પુસ્તક પાછળ પણ રૂપિયા ખર્ચતા નથી, તો તેને વાંચવા માટે અલગથી કોઈ ડિવાઈસ લેવા માટે રૂપિયા ખર્ચશે કે કેમ, એજ પ્રકાશકો માટે સૌથી મોટો સવાલ હોય છે. નવભારત સાહિત્ય મંદિર કે આર. આર. શેઠ જેવા મોટા ગજાના પ્રકાશકોની તો વેબસાઈટ પણ હજું તૈયાર નથી, ત્યાં ઇ-બુક્સ તો હજી ઘણી દૂરની વાત છે.

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.