પુસ્તકો: હેરી પોટર, ભાગ ૧ થી ૭

* એક જ વાક્ય: Go for them!

ફાઇનલી, આજે સાતમો ભાગ પૂરો થયો અને આ સરસ મજાની સફરનો અંત આવ્યો. ખાસ કરીને મને: ચેમ્બર ઓફ સિક્રેટ, પ્રિઝનર ઓફ અઝકાબાન અને ડેથલી હોલોસ, આ ત્રણ ભાગ બહુ ગમ્યા. કેરેક્ટરમાં ફ્રેડ-જ્યોર્જ, સિરિયસ બ્લેક અને સ્નેપ (ઓકે, પ્રોફેસર સ્નેપ!). પહેલા બે ભાગ હિન્દી અને અંગ્રેજી બન્નેમાં વાંચ્યા, જે કોઇપણ પુસ્તક બે ભાષામાં વાંચવાનો મારો પહેલો અનુભવ હતો.

કિન્ડલ પર સાતેય ભાગ વાંચવાની બહુ મજા આવી.

તમે જો હજી પણ ન વાંચ્યા હોય તો, આજે જ વાંચો. હવે, જે. કે. રોલિંગના નવા પુસ્તકની રાહ જોવાશે!

Advertisements

11 thoughts on “પુસ્તકો: હેરી પોટર, ભાગ ૧ થી ૭

 1. કાર્તિકભાઈ,
  તમે તો મારી જિજ્ઞાસા અત્યંત જાગૃત કરી નાખી. અત્યારે ચાલતું પુસ્તક પૂરૂ થઈ જાય પછી તે વાંચવા પડશે. એમેઝોને ભારતમાં Harry Potter ના સાતેય ભાગની કિન્ડલ એડિશનની કેટલી કિંમત રાખી છે? અને હા, આટલા પુસ્તકો વાંચ્યા પછીનો કિન્ડલ ફાયરનો detailed review આપશો તો ઊપયોગી થશે.

  Like

  1. મારું કિન્ડલ અમેરિકન ક્રેડિટ કાર્ડ પર જ ચાલે છે, એટલે કે પુસ્તકો ખરીદવા હોય તો હું કંઇ કરી શકતો નથી.

   આવું કંઇક આવે છે..

   Due to location restrictions we cannot process your order. Amazon customers must use a US credit card and billing address.

   Orders can only be completed by US residents while inside the United States – the 48 contiguous states, Alaska, Hawaii, and the District of Columbia. Details

   🙂

   હેરી પોટરના (ઇ) પુસ્તકો માત્ર પોટરમોર.કોમ પરથી જ મળે છે. બીજે ક્યાંય તેના રાઇટ્સ આપેલા નથી.

   તમે લખેલું તેમ ફાયરમાં distraction વધુ છે, એટલે હવે પછી ક્યારેક સાદું કિન્ડલ લેવાનો વિચાર છે. જોઇએ છીએ ક્યારે બજેટમાં આવે છે 🙂

   Like

    1. કિન્ડલ ફાયરમાં જ આ પ્રોબ્લેમ છે, એવું મને જાણમાં છે. તેમ છતાંય, પૂરતાં પુસ્તકો લઇને આવવું સલાહભર્યું છે 🙂

     Like

  1. કિન્ડલનો અનુભવ આ પોસ્ટ વડે આપેલો જ છે: https://kartikm.wordpress.com/2012/07/08/review-kindle-fire-ebook-reader/

   તમે જો લેવાનું વિચારતા હોવ તો, સાદું કિન્ડલ લેજો, ફાયર તો મેં વાંચન વત્તા તેમાં એન્ડ્રોઇડ હોવાથી લીધું છે. ટેબ્લેટ તરીકે તે નક્કામું છે અને અમેરિકન ક્રેડિટ કાર્ડ જોડે ટાઇટલી એટેચ્ડ છે. જુઓ, ચિરાગભાઇની કોમેન્ટનો જવાબ.

   Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s