અપડેટ્સ – ૫૭

* શુક્ર, શનિ અને અડધો રવિવાર – કવિન વગર જરાય ફાવ્યુ નહી. જોકે, કવિનને અમારા વગર ‘આઝાદી’ મળી અને દાદા-દાદી જોડે હોવાનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો, આજે સ્કૂલમાં જવાનો કંટાળો એને અને મને બન્નેને આવ્યો 😦

* વરસાદ સરસ છે. માત્ર બે જ ગેરફાયદા છે – ૧. દોડવાનો કાર્યક્રમ બંધ છે, ૨. લોકો જેમ-તેમ વ્હિકલ ચલાવે છે. (જોકે રસ્તા પર આટલા વરસાદમાં પાણી ભરાયું છે, એ વાત અલગ છે) આજે સવારે પપ્પા બહાર જતા હતા, રાઇટ સાઇડમાં ચાલતા હતા, તો પણ એક બાઇક વાળાએ બાઇક અડાવ્યું, સદ્ભાગ્યે પપ્પા કરતાં બાઇકવાળાને વધુ લાગ્યુ અને કપડાં સિવાય બીજું કોઇ નુકશાન થયું નહી.

Pedestrians, stay safe!

* ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોન.કોમ દ્વારા એક કાર્યશાળા (ie workshop) નું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગતો માટે, અહીં જુઓ.

સાહિત્ય પરિષદની વેબસાઇટ પર: http://gujaratisahityaparishad.com/prakashan/newsletter/index.html

Advertisements

2 thoughts on “અપડેટ્સ – ૫૭

  1. મારો નવો ટ્રાફિક ફંડા
    કોઈ માર માર આવતો હોય તો જવા દેવો
    બિચારા ના બાપુજી નો સ્વર્ગવાસ થયો હોય તો ઉતાવળ માં તો હોય ને 😉

    Like

  2. સાહિત્ય પરિષદનો કાર્યક્રમ કેવો રહ્યો, તેના વિષે એક પોસ્ટ (શક્ય હોય તો ફોટા સાથે) અચૂક મૂકજો. આગોતરા અભિનંદન.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s