હેપ્પી બર્થ ડે, બક્ષીબાબુ

* જુઓ તો ખરા, આજે કોનો-કોનો બર્થ ડે ભેગો થયો છે? એક બાજુ બક્ષી બાબુ અને બીજી બાજુ રાજીવ ગાંધી. એક નામ માત્રથી શરીરમાં રોમાંચ, ઝણઝણાટી થાય. BP ૧૨૦થી ઉપર ચાલ્યું જાય. બીજા નામથી દિલ-દિમાગમાં થાય આ માણસ ન જનમ્યો હોત તો દેશ કેટલો અલગ હોત. ભલે STD-PCO ના આવ્યા હોત પણ દેશને માથે કોલ-ગેટ કે રજી-૩જીના છાણાં તો ન હોત.

ખેર, જવા દો. હેપ્પી બર્થ ડે, બક્ષી બાબુ. આ નિમિત્તે નવા મંગાવેલા પુસ્તકો આવશે એવી આશા રાખી હતી પણ, હે ઇન્ફિબીમ, તમારી ડિલિવરી સિસ્ટમ હજી ૧૯૮૮ જેવી જ છે. કંઇ નહી, મારી જગ્યાએ અત્યારે કોકી ‘એક અને એક’ વાંચી રહી છે.

બક્ષીબાબુ પર એક સરસ પોસ્ટ: Sad Heart, Courageously

Advertisements

8 thoughts on “હેપ્પી બર્થ ડે, બક્ષીબાબુ

 1. આહા!! થેન્ક્સ અમારા પાપી કાગડા ની પોસ્ટ ને તમારા બ્લોગ પર લિંકવા બદલ!! 😛 ખબર નહિ કેમ પણ તમારી પીંગ બેક સ્પામ કમેન્ટ માં જતી રહી હતી.સારું થયું ધ્યાન ગયું. એનીવેસ થેન્ક્સ અ લોટ.

  Like

    1. જબરું નામ છે. મારેય કંઇ આવું નામ રાખવું છે. કાળો કાગડો કે કામણગારો કાગડો કે પછી કામચોર કકળાટી કાગડો, એવું કંઇક.

     Like

     1. દરેક પોસ્ટમાં હું પાપીની કાગવાણી એવો ટેઈલપીસ લખું છું.એટલે આ બધાએ મારું નામ ‘સર્ટીફાઈડ પાપી કાગડો’ રાખ્યું છે. 😉 😛

      Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.