ઉદાહરણ

* એવું ક્યાંક વાંચ્યું હતું કે ઉદાહરણ બનો, ઉદાહરણ આપો નહી. તેમ છતાંય, બાવા-બાપુઓને ઉદાહરણ આપવાની મજા આવે છે, અને લોકોનેય મજા આવે છે. ગોળ ખાય છે, પણ ગોળ ‘ન’ ખાવાની સલાહ આપવામાં આપણે મોખરે છીએ. તેમ, ઝૂંપડપટ્ટી-રીવરફ્રન્ટ પર અફસોસ આપણે કરીએ છીએ પણ પોશ બંગલામાં રહીએ છીએ. ઝોલાં લઇને ફરવામાં મોખરે છીએ, ઝોલાંમાંથી કંઇક આપવામાં બાય-બાય. “ઘરનું ઘર” ના ફોર્મ છાપવા-આપવામાં મોખરે છીએ, પણ એ માટે પણ રુપિયા વત્તા EMI ભરવા પડશે એવી ફૂંદડીઓનું ઉદાહરણ આપવામાં છેલ્લે છીએ.

અને, અમે પણ આવું બધું લખવામાં પાવરધા છીએ 🙂

Advertisements

7 thoughts on “ઉદાહરણ

  1. કોંગ્રેસને લોકોને મફતમાં ઘરની લહાણી ના ખોટા વચનો આપવા છે જ્યારે નરેન્દ્ર મોદી દ્વારા વિકાસ કરી અવનવી નોકરીઓની તક ઉભી કરી, લોકો ને નોકરી આપી, એમના ખુદના પૈસે ઘર લેવાની યોજના છે .. હું ઇચ્છુ કે લોકો કોન્ગ્રેસ્સની લોભામણી અને તદ્દન ખોટી જાહેરાતો થી આકર્ષાય નહીં 🙂

    Like

  2. *લોકો ઘરના ફોર્મ માટે પડાપડી કરે છે એટલે કંઈક તો અસર થવાની જ. જોકે કોંગ્રેસે એ યાદ રાખવું જોઈએ કે આંગળા ચાટવાથી પેટ ન ભરાય.
    *May be a typo: ગોળ ખાય છે, પણ ગોળ ‘ન’ ખાવાની સલાહ આપવામાં આપણે મોખરે છીએ.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s