ટોળું

* ગઇકાલે વસ્ત્રાપુર તળાવે (ઓકે, ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર!) સાંજના રનિંગ (કારણ કે, સવારે ઉઠાયું જ નહીં. બહુ નવાઇની વાત નથી આ!) માટે ગયો ત્યાં બગીચામાં કંઇક ભીડ હતી. એક રાઉન્ડ વોક કર્યા પછી, એક જણને પૂછ્યું કે આ શું થયું? એને કહ્યું ખબર નહી. મને સો ટકા ખાતરી છે કે ટોળામાં ઉભેલા ૯૯ ટકા લોકો માત્ર કંઇક થયું છે એ જોવા માટે curiosity થી જ ગયા હશે. કાશ, આવી curiosity આપણે વિજ્ઞાન કે જ્ઞાન માટે રાખીએ તો? તો, curiosity યાન આપણે મોકલ્યું હોત..

Advertisements

5 thoughts on “ટોળું

  1. ક્યુરીયોસીટી યાન તો અમેરિકા એ હમણાં મોકલ્યું…દોસ્ત
    અમારા ગ્રંથો માં તો સદીયો પહેલા એનો ઉલ્લેખ કર્યો હતો, બોલો.
    તે હેં, એ લોકો એ ક્યુરીયોસીટી યાન કેવી રીતે એટલે દુર મોકલ્યું !!!? તૂટી ના ગયું ?

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.