ટોંટ

એટલે કે taunt.

સ્કૂલ-કોલેજમાં હતા ત્યારે ગુણ-ટકા ઓછાં આવે ત્યારે, કોલેજ પૂરી થયા પછી નોકરી અને નોકરી અને છોકરી વચ્ચેના સમય ગાળામાં અને ત્યારબાદ ‘સેટલ’ ન થાવ ત્યાં સુધી અને વચ્ચે-વચ્ચે તમારી નોકરી-જોબ-ગુમાસ્તાગીરી કે ધંધામાં – તમને પૈસા મળે કે ના મળે, એક વસ્તુ તો મળે જ છે, એ છે ટોંટ. ટોંટ શબ્દનો પરિચય તો છેક પહેલે સુધી હતો પણ ગાઢ પરિચય થયો, Age of Empires ગેમ છે. કલાકો સુધી રમી શકાતી ગેમ મને માઇક્રોસોફ્ટની એક માત્ર સારી પ્રોડક્ટ (હાર્ડવેરમાં ગણો તો Kinect) ગણાય છે (જોકે ડેવલોપર્સ કોઇ બીજા છે, એ વાત અલગ છે!). દુર્ભાગ્યની વાત એ છે કે ટોંટનો પરિચય મને હજી પણ ડગલે-પગલે મળતો રહે છે અને આવનારા થોડા દિવસોમાં પ્રમાણ વધવાનું છે.

સ્ટે ટ્યુન્ડ! 🙂

Advertisements

5 thoughts on “ટોંટ

 1. Lol. I can so totally relate to this one! Especially the one about time between a job and getting a guy/girl. Since you have brought it up here, I can’t help myself but tell you something relevant to it that’s going on with me. Not exactly but close enough.
  Just because I’ve completed my degree, got a good professional job and have applied for my Australian residency every next Tom,dick and Harry feels the need to ask me when I am getting married (Mind well, I have just entered the early 20s.It’s not like my clock is ticking or something :P). When a fellow Gujarati asks that they literally say that “Oh! So, your next trip to India is going to be for a wedding now isn’t it?” All I can do is scream out aloud in my head “Just coz you don’t have a life doesn’t mean I won’t have one either”. To them the whole world should get married after having a job. There is no such thing as personal choices/preferences. If you tell them that “I don’t even have a boyfriend yet.” They’d instantaneously suggest an arranged marriage without even bothering about whether or not if you are the kind of person who’d like/dislike that.
  My response to that these days is just finding it hilarious and laughing it off. 😛 It works!

  Like

 2. એઈજ ઓફ એમ્પાયર્સ પછી માઈક્રોસોફ્ટ ની જ રાઈઝ ઓફ નેશન્સ રમવા જેવી છે….

  બાકી એ બંને થી. ગેઈમ્પ્લે (ટેકનોલોજી અને એ આઈ) અને ટોન્ટ માં માઈક્રોસોફ્ટ થી ચાર ચાસણી ચડે એવી છે સ્ટ્રોંગહોલ્ડ ક્રુસેડર, ટ્રાય કરજો…..ટોટલી એડીકટીવ

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.