અપડેટ્સ – ૬૧

* અપડેટ્સમાં તો એવું કે આજ-કાલ કોઇ અપડેટ્સ જ નથી 😉 આપવાની તો ભારે અપડેટ્સ થોડા દિવસમાં કદાચ આવશે ત્યારે આવશે, પણ અત્યારે મુંબઇનું વિચિત્ર વાતાવરણ અમે સહન કરી રહ્યા છીએ. પણ, કવિનને તો મજા જ છે.

* બે-ત્રણ દિવસથી દોડવાનું નિયમિત ચાલે છે, અને આજે તો નિરવ જોડે સરસ મજાનું જોગિંગ-રનિંગ થયું, વત્તા પોસ્ટ-રન ચર્ચાઓ તો ખરી જ.

* લેપટોપનું નવું સ્લિવ કવર લેવામાં આવ્યું. કિંમત માત્ર રુ. ૧૯૫/- (પેલા મેકબુકનું કવર ૧૨૦૦/- નું હતું!!) થોડું ફન્કી લાગે છે, પણ વસૂલ છે. એટલિસ્ટ, લેપટોપને કચરા-ડસ્ટથી તો બચાવશે.

* આજની દિલ્હી હાફ-મેરેથોન અને બર્લિન મેરેથોનમાં રનર મિત્રોના રેકોર્ડ્સ જોઇને મારા પગ ખુશ-ખુશ થઇ ગયા. બધાંને અભિનંદન!!

* કવિન: જોગિંગ વખતે ડોગી પાછળ પડે તો? હું: તો એને ડોગિંગ કહેવાય 😉

Advertisements

4 thoughts on “અપડેટ્સ – ૬૧

    1. ના.. મને તો લાગી રહ્યું છે કે કવીન હવે મોટો થઇ ગયો છે… જરા ધ્યાન થી સમજો આ પોઈન્ટ ને -> “આપવાની તો ભારે અપડેટ્સ થોડા દિવસમાં કદાચ આવશે ત્યારે આવશે”

      Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.