હેલો વર્લ્ડ એટલે કે અપડેટ્સ – ૬૨

* એમ તો Hello World એ પહેલી પોસ્ટ (કે તમારા ખરાબ નસીબ હોય તો તમારો પહેલો પ્રોગ્રામ) હોય છે. તો અહીં વળી હેલો વર્લ્ડ કેમ? એટલા માટે કે આ ઓક્ટોબરની શરુઆતથી બ્લોગ ખાતે માઉસ મંડાણું જ નથી 🙂

* સવારે ઘરે આવ્યોને ખબર પડી કે ઘરમાં ઇલેક્ટ્રીસિટી જ નથી. MCB તો ટ્રીપ થયેલું દેખાયું નહી. બધાં જ ફ્યુઝ બરોબર હતા એટલે હું કન્ફયુઝ થયો, છેવટે બાજુવાળા માસીને કહ્યું કે તમારી ગેલેરીની લાઇટ ચાલુ રહી ગઇ હતી એટલે કદાચ કોઇએ નીચેથી મેઇન સ્વિચ બંધ કરી હશે. એમ જ હતું ને મેઇન સ્વિચ ચાલુ કરી દેવામાં આવી.

* રાસ્પબેરી પાઇ આવી ગયું છે!!!

Raspberry Pi

* આજે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ ખાતે મારું સેશન ‘ગુજરાતી બ્લોગ્સ અને સોશિઅલ મિડિઆ’ છે. સાંજે પાંચ વાગે. મોટાભાગે તો એમાં કંઇ નવું નથી, પણ આ પછી કોઇ જો પોતાનો બ્લોગ શરુ કરે કે મારી ‘સલાહો’ અનુસરે તો વક્તવ્ય-સેશન-સીરીઝ સફળ થઇ એમ કહેવાશે. સ્લાઇડ્સ વગેરે સાહિત્ય પરિષદની વેબસાઇટ પર મૂકાશે એટલે તમને જોવા મળી શકશે. અપડેટ: સ્લાઇડ્સની PDF અહીં છે.

Advertisements

One thought on “હેલો વર્લ્ડ એટલે કે અપડેટ્સ – ૬૨

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.